મસાલા કાજુ સબ્જી (Masala Kaju Sabji Recipe in Gujarati)

#GA4
#Week1
કાજૂ એક એવો સૂકોમેવો છે જે નાના- મોટા બધાને ખૂબ જ ભાવે છે,સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, કાજૂથી વજન વધે છે. પરંતુ ના, કાજૂ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. કાજૂમાં રહેલા મેગ્નેશિયમ ,ફેટ તથા કાર્બોહાઇડ્રેટની માત્રા વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે,કાજૂ સ્વાસ્થ્ય ની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે.આવા ગુણોનાં ભંડાર કાજૂ ની એક નવીન અને સરળ પંજાબી સબ્જી આજે હું તમારી પાસે લઈને આવી છું.
મસાલા કાજુ સબ્જી (Masala Kaju Sabji Recipe in Gujarati)
#GA4
#Week1
કાજૂ એક એવો સૂકોમેવો છે જે નાના- મોટા બધાને ખૂબ જ ભાવે છે,સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, કાજૂથી વજન વધે છે. પરંતુ ના, કાજૂ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. કાજૂમાં રહેલા મેગ્નેશિયમ ,ફેટ તથા કાર્બોહાઇડ્રેટની માત્રા વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે,કાજૂ સ્વાસ્થ્ય ની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે.આવા ગુણોનાં ભંડાર કાજૂ ની એક નવીન અને સરળ પંજાબી સબ્જી આજે હું તમારી પાસે લઈને આવી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરી તેમાં 1/2ચમચી જીરું ઉમેરો. ત્યાર બાદ તેમાં લસણ,ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં, આદું,તજ, લવીંગ, ઇલાયચી અને કાજુ ને બરાબર સાંતળો.
- 2
ત્યાર બાદ તે ઠંડુ પડે એટલે એની સરસ પેસ્ટ મિક્સચરમાં કરો.બીજા વાસણમાં તેલ મુકી થોડા કાજુ સાંતળીને સજાવટ માટે તૈયાર કરો.
- 3
હવે ફરીથી પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો,તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સરસ ગ્રેવી તૈયાર કરો.થોડા સમય બાદ ગ્રેવી બરાબર તૈયાર થઈ જાય એટલે તેમાં સંતળેલા કાજુ ઉમેરો.કોથમીર વડે ગાર્નિશ કરી ગરમા ગરમ બટર નાન અને જીરા રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
બધા ને ભાવે, આવો જમવા તૈયાર છે.!!#EB#kaju masala# cookpad India#cookpad gujarati Bela Doshi -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
મસાલા કાજુ પનીર સબ્જી (Masala Kaju Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
શાહી કાજુ પનીર મસાલા (Shahi Kaju Paneer Masala Recipe In Gujarati)
#AT#PSRમેં આજે પંજાબી સબ્જી બનાવી છે જે તેની જ કલરફુલ ગ્રેવીને કારણે લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે. Amita Parmar -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
-
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
મખાના-કાજુ મસાલા કરી(makhna kaju masala curry recipe in Gujarati)
મખાના આરોગ્ય માટે બહુ જ પૌષ્ટિક મનાય છે. તેમાં વધારે માત્રામાં પ્રોટિન,વિટામિન અને ખૂબ નહિવત ફેટ હોય છે. અને કરીઝ અને સબ્જીમાં એના વપરાશથી બહુ જ સરસ સ્વાદ ઉમેરાય છે. આ પંજાબી સ્ટાઇલ સબ્જી કાજુ અને મખાના સાથે સરસ રીચ, ક્રીમી, ટેસ્ટી બને છે. બિલકુલ બહાર મળતી સબ્જી જેવી બને છે.#સુપરશેફ૧#પોસ્ટ૨#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧૮ Palak Sheth -
-
-
જૈન કાજુ મટર પનીર સબ્જી (Jain Kaju Matar Paneer Sabji Recipe In Gujarati)
#PCશ્રાવણ માસ માં પંજાબી શાક ખાવાનું મન થાય ત્યારે ડુંગળી લસણ વગર પણ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે Pinal Patel -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
મખાના કાજુ મસાલા (Makhana Kaju Masala Recipe In Gujarati)
#AM3આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મખાના કાજુ મસાલા... જેને પંજાબી ગ્રેવી બનાવી તેમાં મખાના નાંખી બનાવી સર્વ કરવા માં આવે છે. જે પૌષ્ટિક ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. Neeti Patel -
-
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ