ખટમીઠા ઢોકળા(Dhokla Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

મારા ને મારા મિસ્ટર ની ફેવરિટ ડીશ છે એક વીક માં અમારે ઢોકળા નો પ્રોગ્રામ થઈ ગયો હોય

ખટમીઠા ઢોકળા(Dhokla Recipe In Gujarati)

મારા ને મારા મિસ્ટર ની ફેવરિટ ડીશ છે એક વીક માં અમારે ઢોકળા નો પ્રોગ્રામ થઈ ગયો હોય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચણા ની દાળ
  2. ૧ વાટકીઅડદ ની દાળ
  3. ૧ વાટકીતુવેરની દાળ
  4. ૫ વાટકા કણકી ચોખા
  5. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર
  7. ૧ ચમચી તલ
  8. જરૂર મુજબ સૂકી મેથી
  9. ૧ ટે સ્પૂનહળદર
  10. ૧ ટે સ્પૂનલાલ મરચું
  11. સ્વાદ અનુસારમીઠું
  12. જરૂર મુજબ તેલ
  13. ૧ ટે સ્પૂનરાઈ
  14. ચપટી બેકિંગ સોડા
  15. ૧ વાટકો ખાટી છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હું ઢોકળા નો લોટ દળવી ને રાખું છું જ્યારે ખાવા હોય ત્યારે થોડી ખાટી છાશ પલાળી દઉં

  2. 2

    પછી તે બોરા માં ચણા ની દાળ ને સૂકી મેથી નાખો પછી ૪ થી ૪kalak રાખી દો

  3. 3

    પછી બોરો આવી જાય પછી તેમાં હળદર, સ્વાદ અનુસાર મીઠું ને લાલ કાશ્મીર મસાલો નાખો પછી બરાબર હલાવો ને તેમાં રાઈ નો વઘાર કરી બોરા માં રેડી દો

  4. 4

    પછી જયારે કરવા હોય ત્યારે તેમાં એક એક ડિશ માં બેકિંગ સોડા નાખતાં જાઓ જેથી ઢોકલું સરસ પોચું થાય

  5. 5

    પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો ને ધોળકિયા માં પ્લેટ મા તેલ લગાડી ખીરું પાથરી દો

  6. 6

    ઉપર કોથમરી ને તલ છાંટી લો પછી ઢોકળા થઈ જાય પછી તેના સરસ કટકા કરી ખાવાના ના કામ માં લો

  7. 7

    આ ઢોકળા વધારી ને ખાવા હોય તો તેના કટકા કરી કડાઈ મા તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ નાખો

  8. 8

    પછી રાઈ આવી જાય પછી મરચા ના લાંબા કટકા નાખો ને પછી તેમાં ઢોકળા ના કરેલા કટકા નાખી દો પછી તેમાં દળેલી ખાંડ નાખો ને બરાબર મિક્સ કરો

  9. 9

    પછી તલ નાખો ને ઉપર થી કોથમરી નાખી સર્વ કરો તો તૈયાર છે ખટમીઠા સ્વાદિષ્ટ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes