દાળ ની ચટણી (Dal Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ્ચરની જાર લઈ તેમા દાળીયાની અને અડદની દાળ લેવી,સીગદાણા, તેમા કાપેલા મરચા,કાપેલુ ટામેટુ,લિમડો,ધાણા ભાજી,મીઠું અને પાણી નાખીને પીસી નાખવુ.તૈયાર છે ચટણી.....
- 2
હવે અેક નાના પેન મા ૨ ચમચી તેલ નાખવુ,તેલ થાય અેટલે રાઈ નાખવી અને પછી પીસેલી ચટણીને નાખી ને તરતજ ઉતારી લેવી.આ ચટણીને ઈડલી અને ઢોસા સાથે ખાય શકાય ખુબજ સરસ લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરલા ની ઉપમા (Kerala Upma Recipe In Gujarati)
#GA4#Week7 #બ્રેકફાસ્ટ ઉપમા મને બહુ ભાવે છે.મે ફોરમ બેન ની રેસીપી જોઈ ને મેં એમની રીતથી બનાવી છે. Smita Barot -
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
ડુંગળીની ચટણી (South Indian onion chutney Recipe In Gujarati)
આ કેરલાની ચટણી છે. જેમા special નાની ડુંગળીનો ઉપયોગ થાય છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
અડદ દાળ ઉપમા વિથ ચટણી (Upma recipe in Gujarati)
#સ્નેક્સઉપમા આમાં તો સાઉથ ની રેસિપી છે. પણ હવે ઓછા તેલ માં બનતી હોવાથી બધાના ઘર માં બને છે. સવાર ના નાસ્તા માટે best option છેઆમ તો અડદ દાળ ઓછા પ્રમાણ માં ખવાતી હોય છે એટલે મેં એમાં વધુ અડદ દાળ નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવી છે. Daxita Shah -
ઓથેન્ટીક કોકોનટ ચટણી (Authentic Coconut Chutney Recipe In Gujarati)
#CJM#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#goldenapron3#week10#puzzle#curd#riceરોજ ભાત સાથે દાળ અને કઢીની ખાઈને થોડો કંટાળો આવે તો સિમ્પલ દહી ભાત બનાવી શકાય. Bhavana Ramparia -
-
-
કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#InternationalCoconutDay#SouthIndianFood#cookpadindia#cookpadgujarati મારા ઘરમાં તો ઘરની જ બનાવેલી કોપરાની ચટણી ભાવે એટલે એ તો ઘરે જ બનાવવાની.ક્યારેક ફુદીનો અને ધાણા ઉમેરીને ગ્રીન કલરની પણ બનાવી શકાય. Khyati's Kitchen -
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13683784
ટિપ્પણીઓ