કાચા કેળાનુ શાક (Raw Banana Sabji Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

આ એક ફરાળિ શાક છે જે તમે.રાજગરાના થેપલા સાથે પણ લઈ શકો છો #GA4#Week2

કાચા કેળાનુ શાક (Raw Banana Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ એક ફરાળિ શાક છે જે તમે.રાજગરાના થેપલા સાથે પણ લઈ શકો છો #GA4#Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
4.લોકોમાટે
  1. 2 નંગ કાચા કેળા
  2. 1/2 વાટકી શીગદાણાનો ભૂકકો
  3. 1 કપ છાશ
  4. જરૂર મુજબ ખાંડ
  5. 1 ચમચીલાલમસાલો
  6. 1 ચમચી ધાણાજીરુ
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 2-3 ચમચી તેલ
  10. સ્વાદ અનુસારમીઠુ
  11. જરૂર મુજબ જીરુ

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    એક બાઉલમા શીગદાણાનો ભૂકો,લાલ મરચુંપાવડ,હળદર,ધાણાજીરૂ,ખાંડ,સ્વાદ અનુસાર મીઠુ,ગરમ મસાલો બધુ મીક્સ કરો

  2. 2

    ત્યાર બાદ કેળાની છાલ કાઢી કેળાના થોડા મોટાકટકા કરી વચ્થી કાપો પાડી ઉપરનો મસાલો.ભરીલો

  3. 3

    કૂકરમા તેલ મૂકી ગરમ થાય એટલે જીરુ નાખી તતડે પછી મસાલો ભરેલા કેળાનાખી હલાવી થોડી.છાશ નાખી વધેલોમસાલો નાખી દેવોકૂકર બંધ કરી ૨-૩ સીટી વગાડવી

  4. 4

    ત્યાર બાદ રોટલી,પરોઠા,કે ભાખરિ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes