કેળાનું શાક (Kela Shaak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, હીંગ, લીલા મરચા ઉમેરી અને ટામેટા ની ગ્રેવી ઉમેરી સાતળી.
- 2
હવે ગ્રેવી સંતળાઈ એટલે તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરી મસાલાને ગ્રેવી સાથે બરાબર મીક્સ કરી લેવું. પછી ગ્રેવીમાં અડધો કપ પાણી ઉમેરવું. જેથી ગ્રેવી એકદમ સરસ બનશે. ગ્રેવી બરાબર ઉકળે એટલે કેળાં ના પીસ ઉમેરો.
- 3
હવે એકદમ હળવા હાથે હલાવી ૧ મિનીટ સુધી ચઢવા દો. તો તૈયાર છે કેળાં નુ શાક. હવે સર્વિગ બાઉલમાં લઈ કોથમીર થી ગારનિશ કરી સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચા કેળાનું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળાનું ગુજરાતી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
કેળાનું શાક(Kela shaak Recipe in Gujarati)
#GA4#week2#Bananaકેળાનું નામ સાંભળતા શરદી-પ્રકૃતિ ધરાવતા લોકોનું પોતાનું મન પરાણે રોકે છે,કે ના હું નહીં ખાઈ શકું મને શરદી થઈ જાય.પરંતુ એવું નથી આ રેશિપી પ્રમાણે બનાવશો તો જરૂર ખાઈ શકશો. શરદી નહીં થાય અને રસથી કેળાનો સ્વાદ પણ માણી શકશો.કેળું ગરમ થઈ જતાં તેનો શરદી કરતો ગુણ ગાયબ થઈ જાય છે.તો જ્યારે કેળાં ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેશીપી સચૅ કરી બનાવજો મોજ આવી જશે.તો ફાઈનલ રેશીપી બતાવી જ દઉ છું. Smitaben R dave -
-
-
-
-
-
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
પાકા કેળા અને ટામેટા નું શાક (Paka Kela Tomato Shak Recipe In Gujarati)
#COOKSNAP CHALLENGE Rita Gajjar -
-
-
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
#GA4#week2કેળાનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ. કેળા કેલ્શિયમથી ભરપૂર છે. કેળામાંથી જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. મેં અહીંયા કેળાનુ ભરેલુ શાક બનાવ્યું છે. himanshukiran joshi -
-
-
-
-
કેળા મરચાનું શાક (Banana Chilly Sabji Recipe In Gujarati)
#MVF અત્યારે માર્કેટમાં પાકા કેળા અને મોળા મરચા ખૂબ મળી રહ્યા છે તો મેં કેળા અને મોળા મરચાનું શાક બનાવ્યું છે જે જૈન રેસીપી તરીકે પણ વાપરી શકાય છે અને ખૂબ ઝડપ થી બની જાય છે....કેળા અને મરચામાં કેલ્શિયમ અને વિટામિન 'C' ભરપૂર પ્રમાણ માં હોય છે... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13699136
ટિપ્પણીઓ (2)