ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In GujaratI)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ ‌મેરીગોલડ‌ બિસ્કીટ
  2. બાઉલ દળેલી ‌ખાંડ
  3. ૧ ચમચીમલાઈ
  4. બાઉલ ‌દૂધ
  5. ૪ ચમચીકોકો પાવડર
  6. ટોપરા ના ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેરીગોલ્ડ બિસ્કીટ લો.

  2. 2

    ત્યારબાદ તેને ‌મિકસર માં ભૂકો ‌કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં દળેલી ‌ખાંડ, મલાઈ, દૂધ,કોકો‌ પાવડર ઉમેરી કણક તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ તેના નાના નાના બોલસ વાળી ને ટોપરા નું ખમણ થી ફરતું ગાર્નિશ કરી લો.

  5. 5

    ત્યારબાદ ઠંડુ થવા ૧-૨ કલાક માટે ફીઝર માં મૂકી દો.ત્યારબાદ તેને ટુથપીક ભરાવી ને સવ કરો.તો તૈયાર છે નાના-નાના ‌બાળકો ને ભાવે તેવાં ચોકલેટ બોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes