એગલેસ બનાના વોલનટ મફીન(Eggless Banana Walnut Muffin Recipe In Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

#GA4
#Week2
# POST1
#BANANA
નાના‌થી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન બનાવ્યા છે.

એગલેસ બનાના વોલનટ મફીન(Eggless Banana Walnut Muffin Recipe In Gujarati)

#GA4
#Week2
# POST1
#BANANA
નાના‌થી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ મેંદો
  2. 3/4 કપ ખાંડ(powder sugar)
  3. 3પાકેલા કેળા
  4. 1/2 ટી ચમચી બેકિંગ પાઉડર
  5. 1/2 ટી ચમચી બેકિંગ સોડા
  6. 1/2 ટી ચમચી વેનિલા એસેન્સ
  7. 1/4 કપ તેલ
  8. 1/2 કપ દૂધ
  9. 2 ટી ચમચી લીંબુનો રસ
  10. 2-3 ટેબલ સ્પૂનઅખરોટ(walnut)
  11. ચપટીમીઠું
  12. 6-7સિલિકોન મોલ્ડ અથવા પેપર કપ
  13. જરૂર મુજબ બેક કરવા માટે મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં કેળાને મેસ કરી લઈ તેમાં તેલ, વેનીલા એસન્સ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ નાખી બરાબર ફેટી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું નાખી તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    એક કડાઈમાં મીઠું ઉમેરી ૧૦ મિનિટ પ્રી હીટ કરવા મૂકી દો.

  5. 5

    ત્યારબાદ અખરોટ નાખી મિક્સ કરી સિલિકોન મોંલ્ડ માં મૂકી ૩૦/૪૦ મિનિટ મૂકી ધીમા તાપે થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes