ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

#GA4
#week18
#Gulabjamun
ગુલાબ જાંબુ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એક સ્વીટ છે મેં આજે ગુલાબ જાંબુ મિલ્ક પાઉડર માંથી બનાવ્યાં છે

ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)

#GA4
#week18
#Gulabjamun
ગુલાબ જાંબુ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એક સ્વીટ છે મેં આજે ગુલાબ જાંબુ મિલ્ક પાઉડર માંથી બનાવ્યાં છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપમિલ્ક પાઉડર
  2. ૧/૨ કપમેંદો
  3. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  4. ૧/૨ કપદૂધ
  5. ૧ કપખાંડ
  6. ૧.૧/૨ કપ પાણી
  7. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મિલ્ક પાઉડર,મેંદોતથા બેકિંગ પાઉડર લઈ સરખી રીતે મિક્સ કરી લેવું

  2. 2

    મિક્સ કરેલી પાઉડર માં થોડું થોડું દૂધ ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો અને તેના સરખાં ભાંગે બોલ બનાવી લેવા

  3. 3

    એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય ત્યાં સુધી માં બીજા ગેસ પર ચાશણી કરી લેવી, ખાંડ નું પાણી ઘટૃ થાય એટલે ગેસ બંધ કરી દેવો

  4. 4

    ઘી ગરમ થાય એટલે તેમાં બધા બોલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા અને બોલ ને ચાશણી માં ઉમેરવા ૧ કલાક માટે ગુલાબ જાંબુ ને ચાશણી માં પલળવા દેવાં

  5. 5

    ઠંડા કરી ને પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

Similar Recipes