કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)

Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
Surat

આ સબજી ખૂબ જ ટેસ્ટી છે. અને ઝટપટ બની જાય એવી છે.

કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)

આ સબજી ખૂબ જ ટેસ્ટી છે. અને ઝટપટ બની જાય એવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 minutes
3 સર્વિંગ્સ
  1. 2મેથી ની ભાજી
  2. 3કેળું
  3. 2-3 ચમચીપાણી
  4. 1/2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  5. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/4 ચમચીધાણા જીરુ પાઉડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. લીલું લસણ અને કોથમીર પસંદગી મુજબ
  9. 2 ચમચીતેલ
  10. 8-10રાઈ ના દાણા
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

5-7 minutes
  1. 1

    તેલ ગરમ કરી રાઈ અને હિંગ નાખો. પછી તેમાં સમારેલા કેળા ઉમેરો. 5-7 મિનિટ પછી મેથી ભાજી ઉમેરો.

  2. 2

    બધો મસાલો ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 2-3 ચમચી પાણી ઉમેરો. 3-4 મિનિટ પછી લીલું લસણ અને કોથમીર ઉમેરો. સર્વ કરવા માટે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
પર
Surat
I love cooking .. I cook food with love 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes