કેળા રાયતુ (Banana Raita Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#SSR કેળા નુ રાયતુ ફટાફટ બની જાય છે ઠંડું ખાવા મા સરસ લાગે છે.
કેળા રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSR કેળા નુ રાયતુ ફટાફટ બની જાય છે ઠંડું ખાવા મા સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં દહીં લો, બનાના લો, રાઈ ના કુરિયા ને થોડા મિક્સચર જાર માં પીસીલો બાદ દહીં મા બ્લેન્ડર ફેરવો
- 2
એક તપેલી માં દહીં લો તેમાં મીઠું નાખો ને મિક્સ કરો બાદ તેમા રાઈ ના કુરિયા મિક્સ કરો ને દસ મિનિટ રેવાડો બાદ તેમાં કેળા ને કટીંગ કરીને નાખો લાલ મરચુ ઉમેરો ને બરાબર મિક્સ કરો
- 3
એક કટોરી મા કેળા રાયતુ લો ઉપર બુંદી મુકો ને લાલ મરચુ થોડુ સ્પ્રિનકલ કરો બાદ બનાના રાયતુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર - 20ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
-
કેળાનું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujaratiકેળાનું રાયતુ Ketki Dave -
-
-
કેળા નુ રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#સાઈડ થેપલાં પરોઠા સાથે ખૂબ જ મજાનું જલ્દી બને તેવું રાઇતું Nidhi Popat -
લીલું બુંદી રાયતુ (Green Boondi Raita Recipe In Gujarati)
એકદમ અલગ જ અને ટેસ્ટી લીલું બુંદી રાયતુ છે. #cookpadgujarati #cookpadindia #રાયતુ #લીલુંબુંદીરાયતુ #boondiraita #raitarecipe ##greenrecipe Bela Doshi -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRબિરિયાની પુલાવ સાથે પણ ખાઈ શકાય છે અનેફરાળી તરીકે એકલું ખાવું હોય તો પણ મજા આવે.. Sangita Vyas -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiપાઇનેપલ રાયતુ Ketki Dave -
-
-
કેળા નુ રાયતુ ફરાળી રેસિપી (Banana Raita Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાઇનેપલ રાયતુ Ketki Dave -
-
દહિ નુ રાયતુ(raita recipe in gujarati)
#સતમસાતમના દિવસે અમારા ઘરે રાઈતુ અચૂક બને છે થંડાં થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે Komal Batavia -
-
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
-
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRસામાન્ય રીતે શીતળા સાતમ માં બનતું કેળાનું રાઇતું આજે કુકપેડ ચેલેન્જ માટે બનાવ્યું. અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવતું હોવાથી બધા એ પ્રેમ થી ખાધું. 😋😘આ મારા સાસુમા ની રેસીપી છે અને આમ પણ રાયતુ શબ્દ માં રાઈ છે એટલે રાઈ નાં ઉપયોગ વગર તો રાઇતું બને જ નહિ.. આ મારી સમજણ છે. 😆આ રાઇતું પચવામાં હલકું હોવાથી શીતળા સાતમ નાં ઠંડા ભોજન સાથે ખાસ બનાવાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કેળાનું રાઇતું બનાવો, ખાઓ અને ખવડાવો.. 😍🥰😋😋 Dr. Pushpa Dixit -
-
-
ફરાળી રાયતુ (Farali Raita Recipe in Gujarati)
રાયતુ બનાવવા માટે રાઈના કુરિયા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે રાયતા નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. આજે ફરાળી રાયતુ બનાવ્યું છે જેમાં મેં રાયના કુરિયા નો ઉપયોગ કર્યો નથી તેમ છતાં પણ ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.#સાઇડ Ruta Majithiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16486453
ટિપ્પણીઓ