બનાના બરફી(Banana Barfi recipe in Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner

બનાના બરફી(Banana Barfi recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
3 લોકો માટે
  1. 3નંબરના બનાના
  2. 1 કપદૂધ
  3. 2 મોટા ચમચાઘી
  4. ૩ ચમચીખાંડ
  5. ૩ ચમચીકોપરાનું છીણ
  6. 2 નંગકાજુ ની કતરણ
  7. 4પીસ્તા ની કતરણ
  8. 2 નંગબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બનાના છાલ ઉતારી તેનો છૂંદો એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં બનાના છૂંદો ઉમેરો

  2. 2

    થોડી વાર પછી દૂધ ઉમેરો બધું દૂધ બનાના બે એક રસ થઇ જાય પછી ખાંડ ઉમેરવી ખાંડ મિક્સ થઇ જાય પછી તેમાં કોપરાનું છીણ ઉમેરો

  3. 3

    ટોપલો સરખી રીતે મિક્સ થઇ જાય પછી ગેસ બંધ કરી દેવો

  4. 4

    એક ડીશમાં ઘી લગાવી ઠારી દેવું કાજુ બદામ અને પીસ્તા થી ડેકોરેટ કરો તેના ચોરસા પાડી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

Similar Recipes