મસાલા પુડલા (Masala Pudla Recipe In Gujarati)

Isha panera @IshakaZaika
#ટ્રેન્ડ 1
પુડલા તો આપણે બનાવતાજ હોઇએ છે પણ હવે તેમાં બાજરાનો લોટ એડ કરી બનાવશો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે.
મસાલા પુડલા (Masala Pudla Recipe In Gujarati)
#ટ્રેન્ડ 1
પુડલા તો આપણે બનાવતાજ હોઇએ છે પણ હવે તેમાં બાજરાનો લોટ એડ કરી બનાવશો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બન્ને લોટ મિક્સ કરો.
- 2
હવે લોટ ની અંદર મેથી,કોથમીર, ફુદીનો, અને બાકીનાં બધા મસાલા એડ કરી પાણી નાખી પુડલાનું બેટર બનાવો
- 3
હવે લોખંડ ના તવા પર તેલ લગાવી પુડલા બનાવો બન્ને બાજુ તેલથી બ્રાઉન શેકી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)
#trend1#week1 નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋 Bhavisha Manvar -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
કટકા પકોડાં(pakoda recipe in gujarati)
(પોસ્ટઃ22) આ પકોડામાં ચોખાનો લોટ એડ કરવાથી એકદમ ઓઈલફ્રી થશે. Isha panera -
ચટણી(Chutney recipe in Gujarati)
#GA4#Week14#Cookpadindia#Cookpadgujarati(પોસ્ટઃ 16)આપણે રેગ્યુલર ચાટમાં ગળી ચટણી ખાતાં જ હોઈએ છે.આજે અહીં દિલ્હીમાં હલવાઈ જે રીતે બનાવે એ રીતે ચટણી બનાવી છે.આ ચટણીને ફ્રીઝમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.આ રીતે ચટણી બનાવશો તો ખુબજ ટેસ્ટી બનશે. Isha panera -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar -
-
રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)
#trend આમ તો આપણે ચણાના લોટ ના પુડલા ખાતા હોય છીએ...પણ આજે મે રવાના પુડલા બનવ્યા છે...જે ખુબજ ટેસ્ટી અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
વેજ પુડલા (veg pudla recipe in Gujarati)
#સુપરશેફ૨#માઇઇબુક#પોસ્ટ મારા ઘરમાં બધાને પુડલા બહુ જ ભાવે. વીકમાં એકવાર તો બને જ. હું તેમાં શાકભાજી મિક્સ કરીને જ બનાવું. ટેસ્ટી ભી હેલ્ધી ભી. Sonal Suva -
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
મેથી થાલીપીઠ
#goldenapron2Week8Maharashtraથાલીપીઠ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી છે જેમાં જુવાર ઘઉં નો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં મેથી નાખી અને બનાવવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ થાલીપીઠ ની રેસીપી Khushi Trivedi -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
પુડલા સેન્ડવીચ(Pudla Sandwich Recipe in Gujarati)
#GA4#week12ચણા નો લોટચણા ના લોટ થી વિવિધ પ્રકારની વાનગી ઓ બને ...પુડલા આપણા ઘરો માં અનેક રીતે બને ..મેં તંદૂરી પુડલા સેન્ડવીચ બનાવી છે. Kinnari Joshi -
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
મલ્ટી ગ્રેન વેજિટેબલ પુડલા (Multi Grain Vegetable Pudla Recipe In Gujarati)
પુડલા ઘરે ઘરે બનતી વાનગી છે.મોટા ભાગે આપણે ચણાના લોટ માંથી પુડલા બનાવતા હોઈએ છીએ...આજે મે મલ્ટી ગ્રેન પુડલા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ પણ એડ કરેલા છે . Nidhi Vyas -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#GA4#WEEK19#Methiમેથીની ભાજી અને ચણા ના લોટ ના ઢોકળા Pinal Parmar -
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
-
મગના પુડલા (moong na pudla recipe in gujarati)
#trend1પુડલા એ ફટાફટ બની જતો નાસ્તો છે .પુડલા ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે એમાં થી મગના પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Tatvee Mendha -
મિક્સ ફ્લોર ભટુરે(mix flour bhutre recipe in Gujarati)
# સુપરશેફ 2આ ભટુરા મેં મારી રીતે જાતે ક્રીએશન કર્યું છે આગળ ભટુરા થોડા ટેસ્ટમાં સ્પાઈસી બનતા હોવાથી ઠંડા વાતાવરણમાં સારા લાગે છે આમાં મેં ત્રણ જાતના લોટ મિક્સ કરી અને તેમાં બધા ઘરમાં રહેલા spice મિક્સ કરી એક ટ્રેડિશનલ spicy ટેસ્ટ આપ્યો છે જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ તેમજ રાત્રે જમવામાં દહીં સબ્જી સાથે પણ લઈ શકીએ છીએ જો ઘરમાં કોઈ બાજરાનો લોટ કે મેથી કે આવું કંઈપણ ન ખાતા હોય તો આમાં બધું મિક્સ કરી અને તેને ખવડાવી શકાય છે આ ભટુરા બીમાર વ્યક્તિ ને જો ખાવાનું કંઈ ન ભાવતું હોય તો આ ટેસ્ટી ભટુરા ઘી મા ફ્રાય કરી તેની ખવડાવી શકાય છે જેથી તેની વીકનેસ દૂર થશે અને તેને સ્વાદ પણ આવશે parita ganatra -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
મેથી ગાર્લિક પુડલા(Methi Garlic Pudala recipe in Gujarati)
દરરોજનો એ જ સવાલ કે રાત્રે જમવામાં શું બનાવવુ ? અને મને તો કંઈક નવું પણ જોઈએ. અને ઝડપથી બની જાય એવું પણ, તો આજે મેં ટ્રાય કર્યા છે મેથી ગાર્લિક પુડલા... બહુ ઓછી વસ્તુઓ વાપરીને અને ફટાફટ બની જતા આ પુડલા બહુ સરસ બન્યા છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.... Sonal Karia -
મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
#GA4#week1(પોસ્ટઃ 1)આ ડીશ બારબેક્યુ નેશન ની ફેમસ ડીશ છે.અહીં મેં તેમાં થોડું વેરીએશન કરી મિન્ટ ની ફ્લેવર આપી છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
મેથીની ભાજી વિથ પાત્રા (Methi Bhaji With Patra Recipe In Gujarati)
#Week4 મેં અહીંયા કંઈક અલગ રીતે પાતળા બનાવ્યા છે તેમાં લીલી મેથી ની ભાજી એડ કરી છે અને કેપ્સિકમ પણ એડ કર્યા છે ગ્રીન રેસીપી મીનાક્ષી માન્ડલીયા -
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13714348
ટિપ્પણીઓ (4)