રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફરજન ની જલેબી ની સામગ્રી ભેગી કરો.
- 2
ત્યાર બાદ એક બાઉલમાં ફરાળી લોટ,ખાવાનો સોડા નાખી પાણી ઉમેરી અને બીટર વડે હલાવો.અને ખીરૂ તૈયાર કરો.
- 3
ત્યાર બાદ ૨- સફરજન ને ધોઈને સ્લાઈઝ તૈયાર કરી અને એક નાના ઢાંકણ થી વચ્ચે નો ભાગ કાપી અને ફરાળી લોટ ના ખીરા માં રગદોળીને, એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે તળવા.
- 4
પછી એક તપેલી માં ખાંડ નાખી અને ખાંડ ડુબે તેટલું પાણી ઉમેરી અને ચાસણી બનાવી, ચાસણી માં ઇલાયચી પાઉડર અને કેશર નાખવા, તળેલી સફરજન ની સ્લાઈસ ને ચમચી વડે ચાસણી માં ઝબોળી અને સફરજન ની જલેબી ને ડીશ માં લો.
- 5
આ સફરજનની જલેબી ફરાળ માં મીઠાઈ તરીકે નો આનંદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
-
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendજલેબી આપણું રાષ્ટ્રીય સ્વીટ છે . દશેરા ને દિવસે જલેબી સૌથી વધારે ખવાઈ છે. જલેબી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખાય છે Bhavini Kotak -
-
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું Vandna bosamiya -
-
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
-
-
-
-
-
ફરાલી જલેબી (Farali Jalebi Recipe In Gujarati)
#trend#week1#જલેબી#cookpadindia#cookpad gujarati#cookpadજલેબી કોને ન ભાવે અને ફાફડા ની સાથે સાઈડ મા જલેબી હોઇ એટલે ડીશ મા ચારચાંદ લાગી જાયપણ વ્રત અને ઉપવાસ મા જલેબી ખાવાનું મન થાય તો શું કરવું એટલે આજે હું અહીં ઉપવાસ મા ફરાલી વાનગી સાથે સાઈડ મા ખાઈ શકાય તેવી ફરાલી જલેબી ની રેસીપી શેર કરુ છુફરાલી જલેબી ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ ટેસ્ટિ લાગે છે Hetal Soni -
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStoryWeek2Sweet Recipe ગુજરાતમાં ફાફડા સાથે ખાસ જલેબી બનાવીને પીરસવામાં આવે છે લગ્ન પ્રસંગો માં પણ જલેબી પીરસાય છે...ઘરે જ ઝટપટ જલેબી બનાવવી ખૂબ ઈન્ટરેસ્ટિંગ છે..ઘરમાં જ રહેલા ingradients માંથી જલેબી બની જાય છે અને સૌની ફેવરિટ છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13748961
ટિપ્પણીઓ