#GA4#week2
કેળા ને જીણા સુધારી લો. સાથે મરચું અને આદુ ને પણ જીણું સમારી લો.
હવે કડાઈ મા તેલ ગરમ કરી રાઇ ઉમેરો. તેમાં સુધારેલા કેળા મરચા અને આદુ નાખો અને બધો મસાલો કરો.
થોડી વાર હલાવો અને પછી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ