કોબી બટેટા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી રાઈ અને હિંગ નો વઘાર કરો તેમાં બારીક સમારેલ બટેટા નાખી થોડા ચડવા દો પછી કોબી નાખી મિક્સ કરો હળદળ નિમક નાખી ધીમા તાપે ચડવા દો
- 2
પેન ઉપર એક ડિશ માં પાણી રાખી શાક ચડવા દો છેલ્લાં લાલ મરચું નાખી મિક્સ કરો ગરમાગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા અને શીંગ દાણા નું ફરાળી શાક(farali saak recipe in Gujarati)
#Goldenapron3#Week૨૩#vrat Thakker Aarti -
-
-
-
-
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
-
કોબી- બટેટા નુ શાક
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ અને જલ્દી બની જાય છે.lina vasant
-
-
-
ટીંડોળા-બટેટા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Tindola-bateta nu sak recipe#ટીંડોળા-બટેટા નું શાક રેસીપી Krishna Dholakia -
-
-
-
-
કોબી બટેટા નું શાક(Cabbage Potato Sabji Recipe In Gujarati)
#ફટાફટ કોબી બારે માસ મળતું શાકભાજી માંનો એક છે.. જેનો ઉપયોગ આપણે ઘણી બધી વાનગીમાં કરીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)
#GA4#week21#samosaટિફિન માટે અથવા કોઈ પાર્ટી માં સ્ટાર્ટર માટે આ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Thakker Aarti -
-
-
-
-
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઘઉં ના લોટ ના દહીં વડા (wheat dahi vada recipe in Gujarati)
ખૂબ થોડી સામગ્રી અને થોડા સમય માં બનતા yummy dahi vada#ફટાફટ Thakker Aarti -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11708463
ટિપ્પણીઓ