કેળા નું શાક(Kela shaak recipe in Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588

કેળા નું શાક(Kela shaak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 2 નંગકેળા
  2. 1 ટે સ્પૂનતેલ
  3. 2 ટે સ્પૂનમરચું
  4. 1/2 ટે સ્પૂનહળદર
  5. 1ધાણાજીરું
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પેલા કેળા લઈ તેની છાલ ઉતારી લો.

  2. 2

    હવે તેના ફોડવા કરી લો

  3. 3

    હવે એક પેન લઇ તેમાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી કેળા નાખો પછી તેમાં બધા મસાલા ઉમેરો.

  4. 4

    પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી 5 મિનિટ ગેસ પર રહેવા દો. તૈયાર છે કેળા નું શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

ટિપ્પણીઓ

Similar Recipes