વેજ નૂડલ્સ(Veg Noodles recipe in Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar

વેજ નૂડલ્સ(Veg Noodles recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. pkt વેજ નૂડલ્સ
  2. ૧ કપઝીણા લાંબા સુધારેલા કોબી,ગાજર અને કેપ્સકમ
  3. ૧ચમચી સોયા સોસ
  4. ૧ચમચી ચીલી સોસ
  5. 1/4 ચમચીવિનેગર
  6. ૧½ ચમચી આદુ ની પેસ્ટ
  7. 1/4 ચમચીમરી નો ભૂકો
  8. મોટી ચમચી તેલ
  9. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નૂડલ્સને બાફી લો (તેમાં મીઠું અને થોડું તેલ ઉમેરી નુડલ્સને બાફવા) હવે કોબી કેપ્સીકમ અને ગાજર,ડુંગળીને ઉભા સમારી લેવા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ કરી લેવી

  2. 2

    ચઢી જાય એટલે પાણી નિતારી ને ઠંડા પાણી થી ધોઈ લો પાછું પાણી નિતારી લો અને તેલ લગાવી દો.જેથી ચોટી નહી જાય. છુટ્ટા રહેશે.એક બાજુ મ્ કી દો.

  3. 3

    એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી થોડીવાર સાંતળો.

  4. 4

    હવે તેમાં કોબીજ અને કેપ્સીકમ ઉમેરી હાઈ flame પર થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ લાલ મરચું મીઠું અને નૂડલ્સ મસાલો ઉમેરી થોડી વારે સાંતળો.

  5. 5

    પછી સોયા સોસ, ચીલી સોસ,વિનેગર,,મરી નો ભૂકો નાખી સાતડો.

  6. 6

    પછી નૂડલ્સ ઉમેરી હાઈ flame થોડી વાર હલાવો અને બધું મિક્સ કરો તૈયાર છે આપણા ગરમાગરમ નુડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes