શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. 1પેકેટ નૂડલ્સ
  2. 1 કપકોબી
  3. 1ટામેટાં
  4. 1ડુંગળી
  5. 1 ચમચીઆદુ -મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીટામેટાં સોસ
  7. 1ચીલી સોસ
  8. 1/૨ ચમચી વિનેગર
  9. 1 ચમચીસોયા સોસ
  10. 1 ચમચીમરી નો પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પહેલા નૂડલ્સ ને બાફી લો, તેમાં 1 ચમચી તેલ અને મીઠું ઉમેરો, અને ચારણી માં કાઢી લો,

  2. 2

    ટામેટા, કોબી, ડુંગળી સમારી લો,

  3. 3

    કડાઈ માં તેલ મૂકી ને આદુ મરચા ની પેસ્ટ નાખી ત્યારબાદ ડુંગળી નાખી મિક્સ કરો અને કોબી ઉમેરો, બધા સોસ મિક્સ કરો,મરી નો પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી લો,

  4. 4

    હવે નૂડલ્સ નાખી બધું મિક્સ કરી હલાવો

  5. 5

    તો આપણા હક્કા નુડલ્સ તૈયાર છે, ગરમા -ગરમ સર્વ કરો,😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes