ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
1 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 50 ગ્રામગોળ
  3. 2 ચપટીજેટલો ઈલાયચી પાઉડર
  4. 2 ચમચીઘી
  5. પૂડા ઉતારવા માટે જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ ગોળ ને 1/2વાટકી પાણી માં પીગાળી લેવો. તેમાં ઘઉં નો લોટ ઉમેરી પુડલા ઉતારી શકાય તેવું ખીરું તૈયાર કરો.15 થી 20 મિનિટ્સ રેસ્ટ આપો.ઈલાયચી પાઉડર ઉમેરો.2 ચમચી ઘી ઉમેરો.

  2. 2

    એક નોનસ્ટિક પેન લઇ તેના પર ઘી મૂકી ખીરા માંથી પુડા ઉતારો.

  3. 3

    તૈયાર છે ગળ્યા પુડલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes