રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ ની અંદર લોટ અને ઘી નાખવું પછી તેને ગેસ ઉપર મૂકી ઘીમા તાપે શેકો બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી શેકો એટલે તેમાં ઘી ઓટોમેટીક છૂટું પડી જશે પછી ગેસ બંધ કરી દો પછી નીચે ઉતારી અને તેમાં ગોળ નાખી દો થોડી વાર હલાવો પછી થોડું ઠરે એટલે તેમાં સૂંઠ નાખી અને પછી થાળીમાં પાથરી દો તૈયાર છે આપણી સુખડી પછી એમાં કાપા પાડી અને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#વેસ્ટ સુખડી એ ગુજરાતની વન ટાઈપ ઓફ પોપ્યુલર ટ્રેડીશનલ સ્વીટ ઓર ડેઝર્ટ છે જે મોસ્ટલી વીન્ટર સીઝનમાં અને ફેસ્ટીવલ ટાઈમીંગ પર બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સુખડી ગુડ પાપડી અને રાજસ્થાન મથુરામાં કંસારના નામથી જાણીતી છે. સુખડી એઝ અ ડેઝર્ટ ક્વાઈટ હેલ્ધ,ઈઝી અને લેસ ઈન્ગ્રેડીયન્સમાંથી બનતી સ્વીટ છે.જેને તમે લન્ચ બોક્સમાં કેરી કરી શકો છો અને લોંગ ટાઈમ માટે સ્ટોર પણ કરી શકો છો. કોમ્બીનેશન ઓફ ઘી,ગોળ અને વ્હીટ ફ્લોર સુખડીને સોફ્ટ,ક્રમ્બલ અને માઉથ મેલ્ટીંગ બનાવે છે.જેટલુ ઘી વધુ એટલી સુખડી વધુ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બનશે. Bhumi Patel -
-
-
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શનિ/ રવિ રેસિપી આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13811405
ટિપ્પણીઓ