છાસ મસાલો

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#RB11
ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે

છાસ મસાલો

#RB11
ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામઆખા ધાણા
  2. 50 ગ્રામઆખું જીરું
  3. 5-7 નંગઆખા મરી
  4. 4-5લવિંગ
  5. 2 ચમચીઅજમો
  6. 2 ચમચીસંચળ પાઉડર
  7. 3 ચમચીમીઠું
  8. 2-3કટકા તજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ધાણા અને જીરું શેકી લેવું ત્યારબાદ તેમાં અજમો મરી તજ લવિંગ મરી બધું નાખી થોડીવાર શેકી લેવા

  2. 2

    ત્યારબાદ બધી વસ્તુ ગરમ હોય ત્યારે જ તેમાં સંચળ અને મીઠું નાખી હલાવી ઠરવા દેવું

  3. 3

    ઠરે પછી મિક્સર માં ક્રશ કરી ચાળી ને પાઉડર એરટાઈટ બરણી માં ભરી દેવો છાસ માં આ મસાલો નાખવો મસાલા છાસ ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes