મિસળ પાઉં(Misal pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઠોળ ને ફણગાવવા ને તેને બોઈલ કરવાના
- 2
ખડા મસાલો કાંદા ઝીણા સમારેલા લસણ આદુ મરચાં ની પેસ્ટ
- 3
કડાઈમાં તેલ મૂકી જીરું ખડાં મસાલો નાખીને કાંદા ને પેસ્ટ નાંખવી સાંતળી ને ફણગાવેલા કઠોળ નાખવા તેમાં મીઠું હળદર મરચું પાઉડર ધાણાજીરું ગરમ મસાલો લીંબુ નો રસ મિક્સ કરી ખાંડ ઉમેરવી,૨/૩ મિનિટ સાંતળવું
- 4
થોડું પાણી ઉમેરી ઉકળવા દેવું પછી પ્લેટમાં તીખું ચવાણું કાંદા ને પાઉં સાથે સવૅ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas -
-
-
-
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
-
-
-
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh -
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#આ મહારાષ્ટ્રના ખૂણે ખૂણે મળતી વાનગી છે એક ડીસ ખાવ તો પેટ ભરાઈ જાય. બધા જ કઠોળ એટલે પોટીન ભરપૂર. ફણગાવેલા હોવાથી પચવામાં હલકા. સાથે મળે પાવ ,તળેલા મરચાં વરસતા વરસાદ ઉકળતાં મિસળની સુગંધ અને સોડમ ખાવા માટે લલચાવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
-
-
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
-
પાઉં મિસળ
#ઇબુક૧#૪૫# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએબધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13733834
ટિપ્પણીઓ