વેજ મેયોનીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ &જીંજર મીલ્ક(Veg Mayonnaise Grill Sandwich & Milk Recipe In Gujarati)

માયો ચીઝ ગ્રીલ સેન્ડવીચ આ રીતે બહુ ટેસ્ટી બને છે. આ સેન્ડવીચ તવા કરતાં સેન્ડવીચ મેકર માં વધારે સારી બને છે. આ સેન્ડવિચ માં મલાઇ અને માયો નો ઉપયોગ થાય છે એટલે આ સેન્ડવીચ ને વધારે ગ્રીલ કરવી પડે છે. વ્હાઈટ અને મોટી બ્રેડ માં આ સેન્ડવીચ વધારે સારી બનશે.
વેજ મેયોનીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ &જીંજર મીલ્ક(Veg Mayonnaise Grill Sandwich & Milk Recipe In Gujarati)
માયો ચીઝ ગ્રીલ સેન્ડવીચ આ રીતે બહુ ટેસ્ટી બને છે. આ સેન્ડવીચ તવા કરતાં સેન્ડવીચ મેકર માં વધારે સારી બને છે. આ સેન્ડવિચ માં મલાઇ અને માયો નો ઉપયોગ થાય છે એટલે આ સેન્ડવીચ ને વધારે ગ્રીલ કરવી પડે છે. વ્હાઈટ અને મોટી બ્રેડ માં આ સેન્ડવીચ વધારે સારી બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ડુંગળી, કેપ્સીકમ અને કોબીજ ઉમેરો.
- 2
હવે એમાં મલાઈ, સોજી અને મીઠું ઉમેરો.
- 3
હવે એમાં લીંબુ, ખાંડ અને મેયોનીઝ ઉમેરો.
- 4
બધું બરાબર મિક્સ કરી લો અને મિશ્રણને ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દો.
- 5
હવે જીંજર મીલ્ક બનાવવા માટે એક બાઉલમાં દૂધ ગરમ કરો. દૂધ ગરમ થઈ જાય પછી એમાં ગોળ અને વાટેલું આદુ ઉમેરો. એક મિનિટ માટે ઉકાળી લો અને પછી ગેસ બંધ કરી દો અને કપમાં ગાળી લો.
- 6
ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર, મરચાં, લીંબુ, ખાંડ, મીઠું, જીરું, લસણ અને કાજુ ઉમેરો. હવે થોડું પાણી ઉમેરીને ચટણીને પીસી લો.
- 7
હવે ચાર બ્રેડ ઉપર બટર લગાવી દો પછી એના ઉપર ગ્રીન ચટણી લગાવી લો. બે બ્રેડ ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરો.
- 8
હવે એની ઉપર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેરો. હવે એની ઉપર ચીઝ છીણીને ઉમેરો અને ઉપર મેયોનાઝ ઉમેરો.
- 9
એના ઉપર બીજી બ્રેડ દબાવી દો. પ્રિ હીટ કરેલા સેન્ડવીચ મેકર માં બંને બાજુ બટર લગાવીને સેન્ડવીચ ને ૩ મિનીટ માટે ગ્રીલ કરી લો.
- 10
હવે સેન્ડવિચને વચ્ચેથી કટ કરીને ગરમા ગરમ ચા સાથે અને ટમેટો કેચપ સાથે સર્વ કરો. આ સેન્ડવીચ ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#મિક્સ ગ્રીલ સેન્ડવિચ Deepika chokshi -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#FDમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે મારા જીવનસાથી મારા ફ્રેન્ડ ને બ્રેડ ની આઈટમ બહુ જ પસંદ છે તેથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે જે તમારા ફેમિલી માં બધાને ભાવે છે Kalpana Mavani -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#GSR સેન્ડવીચ વિવિધ પ્રકારના નાય બને છે પાન ગ્રીલ સેન્ડવિચ ખાવા ની મજા આવે Harsha Gohil -
-
મીક્ષ વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mix Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોલસ્લો Ketki Dave -
મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12માયોનીઝ મા ઘણા nutrition તત્વો છે તેથી આ હેલ્ધી સેન્ડવીચ બને છે. Sushma Shah -
પેસ્ટો મેયોનીઝ સેન્ડવીચ (Pesto Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#week3સેન્ડવીચ એક એવી ડીશ જે લગભગ બધા ને ભાવતી જ હોઈ સેન્ડવીચ માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે બાળકો થી લાઈને મોટા ને ભાવે અને ગમે ત્યારે ખાય શકાય તેવી હેલ્થી ડીશમેં આજે બનાવી છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ Neepa Shah -
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3આજે આપણે બનાવીશું ખૂબજ ટેસ્ટી અને પોશક તત્વોથી ભરપુર...🥪 વેજ ગ્રીલ સેન્ડવીચ... કે જેમાં.. કોબીજ, કેપ્સિકમ, કેસરી ગાજર, બીટ, લીલા ધાણા, કાકડી વગેરેનો ઉપયોગ આપણે સ્ટફિંગ તરીકે કર્યો છે.તેમજ આ દરેક વેજી સરળતા થી પચી જાય તેમજ કૂક થઈ જાયતેના માટે તેને ઝીણું સમારી લીધું છે.આ ઉપરાંત બ્રેડ પર લગાવવા જનરલી બધી જગ્યા એસેન્ડવીચ બનાવા માટે ચટણી બનાવતા હોય છે....પરંતુ મારા અનુભવ ના આધારે મેં અહીં,મસાલાના રાજા કહી શકાય એવા વાટેલા આદુ મરચા ની પેસ્ટ લીધી છે.જેથી આ રીત ને અનુસરવાથી દરેક જગ્યા એઆ સેન્ડવીચ ને હર કોઈ મારા જેવી સેઈમ સેન્ડવીચ બનાવી શકે. NIRAV CHOTALIA -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ (4)