વેજ ડ્રાય મનચુંરીયન(Veg Dry Manchurian Recipe in Gujarati)

વેજ ડ્રાય મનચુંરીયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છીણેલા ગાજર અને કોબીજ મા થી પાણી કાઢી લેવું.હવે ગાજર અને કોબીજ ને મિક્સ કરી તેમાં મેદો,કોનફલોર અને લીલી ડુંગળી, મીઠું, સોયા સોસ, વિનેગર,ચોપ કરેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરી મિક્સ કરી લોટ તૈયાર કરવું.
- 2
ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી હળવા હાથે નાના નાના બોલ્સ વાળી લેવા.હવે પેનમાં તેલ મુકી તેમાં બોલ્સ ને તળી લેવા.ડીશમાં કાઢી લેવું.
- 3
ડ્રાય મનચુંરીયન બનાવવા માટે હવે પેન માં 1 ટેબલ ચમચી તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં ચોપ કરેલું આદુ ને લસણ નાખી કાપેલું લીલું મરચું નાખી સાતળી લેવું ફાસ્ટ ગેસ પર થવા દેવું પછી તરત તેમાં કાંદો, કેપ્સીકમ, કોબીજ નાખી પાંચ મિનિટ સુધી થવા દેવું હવે તેમાં સોયા સોસ, વિનેગર ને મીઠું નાખી સાંતળી લેવું.
- 4
હવે તેમાં તળેલા મનચુરીયન બોલ્સ ઉમેરી બરાબર મિક્સ કરવું હવે તેમાં લીલો કાંદો નાખી ગેસ બંધ કરવો ને ગરમ ગરમ સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
#GA4#week3#chineseચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે. Disha vayeda -
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
વેજ મંચુરિયન( Veg Manchurian Recipe in Gujarati
#GA4#Week3#chineseમંચુરિયન એ ચાઇનીઝ રેસિપી છે. આમાં ગ્રેવી વગર અને ગ્રેવી વાળા બંને રીતે બને છે. આને વેજ નુડલ્સ કે વેજ ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરી શકાય છે. ટેસ્ટ માં ખુબ ચટપટા એવા મંચુરિયન બાળકોને ખુબ પ્રિય છે. અને આમાં વેજીટેબલ આવતાં હોવાથી હેલ્ધી પણ કહી શકાય. ફ્રાઈડ રાઈસ સાથે કે વેજ નુડલ્સ સારાહે સર્વ કરી શકાય છે.... Daxita Shah -
-
-
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ મંચુરીયન ખાવાની મજા જ કઇંક અલગ છે.#WCR Tejal Vaidya -
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani
More Recipes
ટિપ્પણીઓ (12)