વાટી દાળના પકોડા (Vati Dal Pakoda Recipe In Gujarati)

himanshukiran joshi @cook_25909430
વાટી દાળના પકોડા (Vati Dal Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ અને મગની દાળને પાંચથી છ કલાક પાણીમાં પલાડી દેવી
- 2
હવે આ મિશ્રણને મિક્સરમાં કરકરું વાટી લેવુ.
- 3
હવે ડુંગળી અને મરચા જીણા સુધારી ખીરા માં નાખો. સ્વાદ અનુસાર મીઠું નાખી ખીરું સરખું હલાવો. બે ચમચી તલ અને બે ચમચી તીખા નો ભૂકો નાખો. હવે કડાઈમાં તેલ મૂકો અને કાચા પાકા ભજીયા તળી લો
- 4
તળેલા ભજિયાને ઠંડા થવા દો પછી વાટકી થી દબાવી ફરીથી તળો. બદામી થાય ત્યાં સુધી તળો.
- 5
ગરમાગરમ પકોડા તૈયાર છે એને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
-
-
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3#trend2સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે Sushma Shah -
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#food festival#coca ped Gujarati Jayshree Doshi -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે. Jyoti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13777145
ટિપ્પણીઓ