ગોળ કોપરેલની ગળી સુખડી (મીઠાઇ) (Coconut Sukhdi Recipe In Gujarati)

Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
Rajkot

#Trend સ્વાસ્થયવધઁક,આરોગ્યવધૅક,પૌષ્ટિક મીઠાઇ

ગોળ કોપરેલની ગળી સુખડી (મીઠાઇ) (Coconut Sukhdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Trend સ્વાસ્થયવધઁક,આરોગ્યવધૅક,પૌષ્ટિક મીઠાઇ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપરોટલીનો ઝીણો લોટ (ઘંઉનો લોટ)
  2. 1 કપગોળ
  3. 1 કપઘી
  4. 1/2 કપછીણેલુ સૂકુ કોપરુ
  5. 1 વાટકીકાપેલા કાજુ - બદામ
  6. જરૂર મુજબ ગુલાબની પાંદડી (અવેજી)ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પહેલા ઘી ગરમ કરવુ. ત્યારબાદ તેમા લોટ ઉમેરવો અને ઘી સાથે સરખો મિક્ષ કરવો.

  2. 2

    ધીમી આંચ પર આ મિશ્રણ શેકવુ જ્યાંં સુધી બ્રાઉન ન થાય અને ઘી છૂટૂ પડે ત્યાં સુધી

  3. 3

    ત્યારબાદ ગેસ બંધ કરી તે મિશ્રણમાં ગોળ, કોપરુ અને કાજુ બદામ ઉમેરવા અને
    બધુ વ્યવસ્થિત મિક્ષ કરવુ

  4. 4

    બધુ મિક્ષ કયાઁ બાદ 1 થાળી કે ડિશ લઈ તેને ઘી થી ગ્રિસ કરી તેમાં આ મિશ્રણ પાથરવુ.ત્યારબાદ તેના પર કોપરુ, બદામ અને ગુલાબ ની પાંદડી થી ડેકોર કરવુ ત્યારબાદ તેના પીસ કરી સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
પર
Rajkot
Real cooking is more about following your heart than following recipes.Cooking is like love 💞
વધુ વાંચો

Similar Recipes