મસાલા ઢોસા(Masala dosa recipe in Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#Week3
#GA4
મસાલા ઢોસા

મસાલા ઢોસા(Masala dosa recipe in Gujarati)

#Week3
#GA4
મસાલા ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨ વ્યકિત
  1. ૪મોટા બટાકા
  2. ૨ટમેટા
  3. ૨૫૦ગ્રામ વટાણા
  4. ૫ડુંગળી
  5. કોથમીર
  6. ૫કાજુ
  7. ૧ચમચી હળદર
  8. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  9. ૧/૨ ચમચીહિંગ
  10. ૧/૨મેથી દાણા
  11. ૧ચમચી ગરમ મસાલો
  12. મીઠુ સ્વાદ અનુસાર
  13. ૧મોટું લીંબુ
  14. ખીરું બનાવો માટે
  15. ૧વાટકી ચોખા
  16. ૧/૨વાટકી ઉદળ દાળ
  17. ૧ચમચી મેથી દાણા
  18. ૨ચમચી ચણા ની દાળ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા ધોઈ ને રાત્રે પલાળી દેવા.સવારે મિક્સર જારમાં ક્રશ કરીને ૩કલાક માટે ઢાંકી ને આથી આવા દેવો.

  2. 2

    બટાકા ને વટાણા બાફી લેવા ડુંગળી ને ટામેટાં સમારી લેવા

  3. 3

    એક પેન મા તેલ ગરમ કરીને તેમાં જીરું ને હિંગ મીઠો લીમડો નાખવો.

  4. 4

    તેમાં ડુંગળી ને ટામેટાં ઉમેરો

  5. 5

    ઉપર મુજબ બધા મસાલા ઉમેરવા ને સબ્જી રેડી કરવી

  6. 6

    એક લોઢી મૂકી તેમાં ખીરું પથરી ને ઢોસા બનાવવા.તેમાં સબ્જી મસાલો નાખી ચડવા દેવું

  7. 7

    ચ્ટની ને સંભર સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes