પનીર મસાલા ઢોસા (Paneer Masala Dosa Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

પનીર મસાલા ઢોસા (Paneer Masala Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  1. 1 વાટકીચોખા
  2. 4 ચમચીઅડદની દાળ
  3. 1 ચમચીમેથી
  4. જરૂર મુજબ પાણી
  5. જરૂર મુજબ મીઠું
  6. 1/4 ચમચીહીગ
  7. 1ટૂકડો આદુ
  8. 3 ચમચીતેલ
  9. 1/4હળદર
  10. 1 ચમચીમરચું
  11. 1 ચમચીસાભાર મસાલો
  12. 1ટમેટુ
  13. 2ડુંગળી
  14. 1લીલું મરચું
  15. 4 ચમચીપનીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા,અડદ ની દાળ,મેથી ઓવર નાઈટ પલાળી સવારે ક્રશ કરી લો.

  2. 2

    આ બેટર ને 5 કલાક ઢાંકી ને રાખી દો.મસ્ત આથો આવી જશે.તેમાં મીઠું ઉમેરી પાણી ઉમેરી ફોટા મા બતાવ્યા પતલુ પ્રમાણે રાખો.

  3. 3

    બધા વેજીટેબલ સમારી લો.પનીર ના પણ ટૂકડા કરી લો.કડાઈમાં મા તેલ ગરમ કરી હીગ આદુ,ડુંગળી ઉમેરો.મસાલા કરી ટામેટાં ઉમેરી મેસ કરી લો.

  4. 4

    હવે પનીર ઉમેરી મિક્સ કરી મસાલા ચડે એટલે નીચે ઉતારી લો.નોન સ્ટીક પેન મા તેલ લગાવી બેટર પાથરી લો.

  5. 5

    બંને સાઇડ શેકી વચ્ચે વેજીટેબલ મૂકી રોલ કરી ઉતારી લો.તૈયાર છે પનીર મસાલા ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes