ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બ્રેડ બ્રેડની ચારેકોર કટ કરી લઈશું પછી તેના પર બટર લગાવી શકાય પછી આપણે પીઝા સોસ અનેમેયોનીઝ પછી તેના પર ગ્રીન ચટણી લીલી ચટણી લગાવીશું પછી તેના પર બટેટાનું તૈયાર કરેલો મસાલો લગાવી શું બાફેલા બટેટા નો મસાલો બનાવા માટે છૂંદો કરી લેશો અને તેમાં લાલ મરચું પાઉડર જીરુ અને મીઠું નાખી મિક્સ કરી શકો
- 2
ત્યાર પછી આપણે તેના પર ડુંગળી ટામેટાં કાકડી ચીઝ સ્લાઈસ મુકીશું પછી તેના પર થોડો ચાટ પાઉડર છાતી શું
- 3
અને ઉપરની સાઈડ વધારે અમે મ્યુનિ લગાવી સેન્ડવીચ પેક કરી શકીશું
- 4
આપણી સેન્ડવીચ તૈયાર છે જેને તમે ગ્રીન ચટણી અને તમે ટામેટાં સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
-
-
-
-
-
-
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982277
ટિપ્પણીઓ (12)