ચીઝ ટોસ્ટર સેન્ડવીચ (Cheese Toaster Sandwich Recipe In Gujarati)

Komal Batavia @cook_22279443
ચીઝ ટોસ્ટર સેન્ડવીચ (Cheese Toaster Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને આપણે બે પાણીએ ધોઈ અને બાફી લેવા ઠંડા થાય પછી છાલ ઉતારી અને માવો તૈયાર કરી લેવો તેમાં આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો લાલ મરચું પાઉડર લીંબુનો રસ ચપટી ખાંડ અને પ્રમાણસર મીઠું ઉમેરી માવો તૈયાર કરી અને રાખી મૂકો.
- 2
હવે ટોસ્ટર ઓવન માં તેલ લગાવી અને ગરમ કરવા મૂકવું બ્રેડની સ્લાઈસને આજુબાજુથી કાપી લેવી અને તેલ લગાવી આપણે જે સેન્ડવીચ નો મસાલો તૈયાર કરેલો છે તે ભરી અને ટોસ્ટરમાં દસ મિનિટ માટે સેકવા મૂકવી.
- 3
અને દસ મિનિટ બાદ જોઈ લેવી સેન્ડવીચ બરાબર સેકાય ગય છે ગઈ છે કે નહીં ગુલાબી સેકાંય ગયા પછી બહાર કાઢી અને સોસ અથવા ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ ચીઝ થી ગાર્નીશ કરી સર્વ કરવી.
- 4
તો મિત્રો તૈયાર છે આપણી ચટ પટી અને ખુબ ટેસ્ટિ ચીઝ પોસ્ટર સેન્ડવીચ.(તમે આમાં કાંદા લસણ પણ એડ કરી શકો છો.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીલી ચીઝ સેન્ડવીચ (Chilli Cheese Sandwich Recipe In Gujarati)
#NSDઆજે મેં રોટલીમાંથી સેન્ડવીચ બનાવેલી છે જે મારા બાળકોને ખુબ જ પસંદ પડેલ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી યમ્મી બની છે. Komal Batavia -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#week3સેન્ડવીચ એક એવી ડીશ જે લગભગ બધા ને ભાવતી જ હોઈ સેન્ડવીચ માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે બાળકો થી લાઈને મોટા ને ભાવે અને ગમે ત્યારે ખાય શકાય તેવી હેલ્થી ડીશમેં આજે બનાવી છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ Neepa Shah -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ટીટાઈમતમે પણ બનાવવા મસાલા ટોસ્ટ સેન્ડવીચ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
ચીઝ સેન્ડવિચ(Cheese sandwich Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ સેન્ડવિચને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સેન્ડવીચ તો બધાને પ્રિય હોય છે અને નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજની ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસિપી શરૂ કરીએ.#NSD Nayana Pandya -
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
રોસ્ટેડ સેન્ડવીચ
#goldenapron3Week3Bread મિત્રો રોસ્ટર સેન્ડવીચ બનાવવા માં ખુબ જ સરળ છે ખૂબ જ ટૂંક સમયમાં એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જાય છે Khushi Trivedi -
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)
#NSD♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍 Nehal Gokani Dhruna -
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#cookpadindia#cookpadgujratiToasted sandwich 🥪😋 આજે મેં ટોસ્ટેડ સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે. તો તમારા સાથી રેસિપી શેર કરું છું🥪😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
સેન્ડવીચ પકોડા (Sandwich pakoda recipe in Gujarati)
#GA4#week3 ઘરમાં બધાને સેન્ડવીચ અને પકોડા બંને ભાવે. પણ સેન્ડવીચ માંથી પકોડા બનાવવાથી એક સરસ ક્રીસ્પ આવે છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે ચીઝ ચીલી અને બટેટાના સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. Sonal Suva -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
-
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#week1આજે મેં બટેટાની સેન્ડવીચ બનાવી છે. ઘરમાં બીજું વસ્તુ ન હોય અને એકલા બટેટા હોય તોપણ બટેટાની સેન્ડવીચ બનાવી શકાય છે. જે નાના બાળકોને બહુ ભાવે છે. Ramaben Solanki -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
પનીર બટર ચીલ્લી ચીઝ નાન(Paneer Butter Chilli Cheese naan Recipe In Gujarati)
#નોર્થઆજે મેં સાંજે ડીનરમાં પનીર બટર ચીલ્લી ચીઝ નાન બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી છે મેં ઘરે બનાવી છે બહુ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે બધા જ ફેમિલીમાં પેટ ભરીને ખાઈ શકે છે. Komal Batavia -
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13768910
ટિપ્પણીઓ (4)