રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરી તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો હવે તેમાં ટામેટા નાખી હળદર મીઠું નાખી હલાવો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું પાઉડર અને પાવ ભાજી મસાલો ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.
- 2
હવે તેમાં બટેટા નાખી અને ધાણા ભાજી નાખી સરખી રીતે મિક્સ કરો ઢોસા નુ શાક તૈયાર.
- 3
એક ડોસાને લોઢી માં તેલ પાણીનો છટકારો નાખી ઢોસાનું ખીરું પાથરો તેની ઉપર બહુ જ સારો બટર લગાવો તૈયાર કરેલું શાક નાખો ઉપર ચીઝ ખમણી ને સાંભર સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ચાયનીઝ સ્પ્રિંગ ઢોસા#GA4 #Week3 (Chinese Spring Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa #chineseમિત્રો ઢોંસા એક એવી વાનગી છે ને ઘરે દરેક ને ભાવશે.મારા ઘરે તો બધા ને ખૂબ ભાવે છે.અને મને તો બહુજ ભાવે છે. મારી રેસીપી તમને ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો. Archana Shah -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala with sabji dosa recipe In Gujarati)
#સાઉથઢોસા એટલે નાના થી લઈનેમોટા સુધી ના બધા ને ભાવતી ડીશ અનૈ તેમાં પણ ધણી વેરાયટી ઓ..જે અલગ અલગ પ્રકાર ના શાક સાથે. પીરસાય છે.અઃહી મેં શાક અલગ થી સવૅ કર્યું છે ....nd it's mouthwaring..... Shital Desai -
-
-
વેજીટેબલ ચીઝ પેરીપેરી મસાલા ઢોસા(Veg cheese peri peri masala dosa recipe in Gujarati)
#GA4#Week3 Payal Chirayu Vaidya -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13772902
ટિપ્પણીઓ (6)