મૈસુર ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

મૈસુર ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામઢોસા નુ ખીરુ
  2. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  3. 1 ચમચીમરચા ની પેસ્ટ
  4. 1/2 કપસમારેલ ડુંગળી
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1 ચમચીલાલ લસણની ચટણી
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીપાવભાજી મસાલો
  9. 1/2 કપબટેટાની ભાજી
  10. 4/5 ચમચીપાણી
  11. 1/2 કપજીણી સમારેલી કોથમીર
  12. જરુર મુજબતેલ
  13. જરુર મુજબબટર
  14. જરુર મુજબમૈસુર ચટણી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ નાખો.હવે તેમા આદું-મરચાંની પેસ્ટ અને ડુંગળી નાંખીને સાંતળવું.ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા નાખો.

  2. 2

    હવે તેમાં લસણની ચટણી લાલ મરચું પાઉડર જરૂર મુજબ મીઠું પાવભાજી મસાલા અને થોડુ પાણી નાખી ત્રણ-ચાર મિનિટ સાંતળો.હવે તેમાં પોટેટો ભાજી નાખી મિક્સ કરો.

  3. 3

    હવે તેને મેશ કરી બે ત્રણ મિનીટ સાતડો અને કોથમીરથી ગાર્નિશ કરો.

  4. 4

    હવે તવી માં બટર મૂકી ઢોસાનું બેટર પાથરો.ઢોસા ઉપર બટર લગાવો.

  5. 5

    ત્યારબાદ તેમાં મૈસુર ચટણી લગાવો.અને મૈસુર મસાલો પાથરો.ઢોસો તૈયાર છે.

  6. 6

    ઢૉસા ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

Similar Recipes