ઢોસા(Dosa Recipe in Gujarati

Kajal Mehta
Kajal Mehta @cook_17741603

ઢોસા(Dosa Recipe in Gujarati

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  1. ઢોસા નુ ખીરું
  2. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  3. 1ડુંગળી
  4. 1ટામેટુ
  5. 1નાનુ સીમલા મીરચ
  6. 1/2 વાટકીકોબી
  7. 1 ચમચીસેઝવાન સોસ
  8. 1 ચમચીટામેટાં સોસi
  9. નમક સ્વાદ અનુસાર
  10. કોથમીર
  11. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા ઢોસો બનાવો

  2. 2

    પછી કાતર વડે ઉભી સ્ટારયપ કાપી લો

  3. 3

    એક કડાઈ મા 1 ચમચી તેલ લો પછી તેમા ડુંગળી નાખો તે સંતળાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ નાંખીને હલાવો પછી સીમલા મીરચ નાખો તે થોડુ ચડે પછી ટામેટાં નાખો પછી કોબી નાખો આ બધુ ઉભી પટી મા કાપવુ

  4. 4

    પછી તેમા બનૈ સોસ નાખી હલાવો પછી ઢોસા ની સ્ટરાયપ નાખી હલાવો હવે ગરમા ગરમ પીરસો મનગમતુ સજાવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

Similar Recipes