સાદા ઢોસા(Sada Dosa Recipe in Gujarati)

Vaishali Sachdev
Vaishali Sachdev @cook_26650878
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ ઢોસા નુ ખીરૂ
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીરુ લઈ તેમા મીઠુ ઉમેરો. પછી ગરમ મુકી તેમા ચમચા વડે ખીરુ પાથરો.

  2. 2

    પછી તેમા બટર ઉમેરો.રોલ કરીને તેને ચટણી સાથે સવૅ કરો.તો તૈયાર છે. સાદા ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Sachdev
Vaishali Sachdev @cook_26650878
પર

ટિપ્પણીઓ

Similar Recipes