પનીર ભુરજી (paneer bhurji  recipe in gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

પનીર ભુરજી (paneer bhurji  recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
  1. 1બાઉલ છીણેલું પનીર
  2. 5ઝીણા સમારેલા કાંદા
  3. 4ટામેટા ની પ્યુરી
  4. 1 ચમચીઆદુ મરચાની લસણની પેસ્ટ
  5. દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ
  6. 2 ચમચીકાજુ ની પેસ્ટ
  7. 4 ચમચીબટર
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીજીરૂ
  10. ૧/૨ ચમચી હળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2 ચમચીક્રીમ
  13. 1 ચમચીલાલ મરચું
  14. 2 ચમચીધાણાજીરું
  15. 1/2ચમચી ગરમ મસાલો
  16. ચપટીકસુરી મેથી
  17. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    એક કડાઈમાં બટર અને તેલ લો તેમાં જીરૂં અને કાંદા નાખી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    કાંદા સતડાઈ જાય એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ કાશ્મીરી મરચાની પેસ્ટ અને હળદર નાખીને ૩ થી૪ મિનિટ સુધી થવા દો.

  3. 3

    પછી તેમાં લાલ મરચું ધાણાજીરું હલાવી ૨ મિનિટ સુધી થવા દો.પછી તેમાં ટામેટા ની પ્યુરી મીઠું અને કાજુ ની પેસ્ટ નાખી ધીમા ગેસે પાંચ મિનિટ થવા દો.

  4. 4

    પછી તેમાં થી બટર છુટું પડે એટલે તેમાં થોડું પાણી નાખી ઉભરો આવા દો.પછી તેમાં ગરમ મસાલો છીણેલું પનીર અને કસુરી મેથી નાખી ૪ થી ૫ મિનિટ સુધી થવા દો.

  5. 5

    થઈ જાય એટલે તેમાં કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે પનીર ભુજીૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes