ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#GA4
#week3
# ચાઈનીઝ

ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

#GA4
#week3
# ચાઈનીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 વાટકીચોખા
  2. 50 ગ્રામકેપ્સિકમ
  3. 50 ગ્રામકોબી
  4. 50 ગ્રામલીલી ડુંગળી
  5. 2 ચમચીસોયા સોસ
  6. 2 ચમચીરેડ ચીલી સોસ
  7. 1 મોટી ચમચીસેજવાન ચટણી
  8. 1 મોટી ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  9. તેલ વઘાર માટે
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1/4 ચમચીમરી પાઉડર
  12. 1/2 ચમચીચાઈનીઝ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા ને રાંધી ને ભાત બનાવી લો

  2. 2

    એક છીછરા પેન માં વઘાર માટે તેલ ગરમ મુકો

  3. 3

    તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો

  4. 4

    થોડું સાંતળી લો

  5. 5

    પછી સમારેલા શાકભાજી ઉમેરો

  6. 6

    સેજવાન સોસ તથા રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરો

  7. 7

    થોડો મરી પાઉડર ઉમેરો

  8. 8

    હોવી રાંધેલો ભાત ઉમેરો

  9. 9

    પછી મસાલો અને થોડું મીઠું ઉમેરો

  10. 10

    સારી રીતે મિક્સ કરો

  11. 11

    લિલી ડુંગળી થઈ ગાર્નિશ કરી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes