મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૬ લોકો
  1. ૩૦૦ ગ્રામ ચોખા
  2. ૧૦૦ ગ્રામ અડદ ની દાળ
  3. ૧૦૦ ગ્રામ ચણા ની દાળ
  4. ૧૦૦ ગ્રામ તુવેર દાળ
  5. ૧૦૦ ગ્રામ મગ ની દાળ
  6. ટેબસ્પૂન આદું મરચા ની પેસ્ટ
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનલાલ મરચુ
  9. ૨૫૦ ગ્રામ દહીં
  10. ૧ ટેસ્પૂન રાઈ
  11. ૧/૨ ટી સ્પૂનસોડા
  12. ચપટીહીંગ
  13. પ્રમાણસર મીઠું
  14. તેલ
  15. ૨ ટેસ્પૂન ખાંડ
  16. ૫-૬ લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    અડદ, ચણા, તુવેર, મગ ની દાળ અને ચોખા ને ભેગા કરી કરકરા દળવો તેમાં નાખી પાણી નાખી ખીરું બનાવવું

  2. 2

    ખીરું ૭ થી ૮ કલાક પલાળો પછી એમાં આદું મરચાં ની પેસ્ટ, મરચું, હળદર હિંગ નાખો

  3. 3

    ૨ ચમચી તેલ અને સોડા મીઠુ
    ખાંડ નાખી હલાવી લો

  4. 4

    હાંડવા નાં કુકર માં ખીરું નાખી દો

  5. 5

    તાવડી માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, લાલ મરચું તલ મીઠાં લીમડા ના પાન નાખી હાંડવા ને વાગરો ઉપર નીચે તાપ આપી શિજવા દો તૈયાર થયે તેલ સાથે ઉપયોગ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes