ચીઝ ટાવર ઢોસા (Cheese Tower Dosa Recipe in Gujarati)

ચીઝ ટાવર ઢોસા (Cheese Tower Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દાળ ચોખા ને ૫થી૬ કલાક પલાળી ને તેને મીકસર મા પીસી લેવું
- 2
સૌથી પહેલા આપણે બટેટા ની ભાજી બનાવવા માટે એક લોયા મા ૨ ચમચી તેલ બટર નાખી એમા જીરું લીમડા નો વઘાર કરી લેવું
- 3
પછી એમા બાફેલા બટેટા છોલી ઝીણા સમારી એમા નાખો પછી જરૂર મુજબ મીઠું હળદ નાખી શું
એને હલાવી લઈ શું ૫ થી ૭ મીનીટ માટે - 4
બટેટાની ભાજી તૈયાર થઇ જાય પછી એક બાઉલ મા કાઠી લેવું
- 5
પછી એક બાઉલ મા બધા શાક ભાજી ઝીણા સમારી લેશુ
- 6
પછી ઠોસા ની લોઠી લઈ તેના પર થોડું તેલ નાખી બેટર પાથરી લેવું એના ઉપર થોડું બટર ચાટ મસાલો નાખી ફેલાવી લેવુ
- 7
પછી ઉપર બટેટાની ભાજી પાથરી લેવી બધે ફેલાવી લેવી પછી એના ઉપર ૧ ૧ચમચી ઝીણા સમારેલા શાક ભાજી નાખવા
- 8
પછી તેના પર સીઝવાન ચટણી નાખી તેના પર ચાટ મસાલો પાવ ભાજી મસાલો નાખી મીકસ કરવુ ફેલાવી લેવું
- 9
પછી મીડીયમ ગેસ પર કડક થાય તયા સુધી થવા દો
પછી તે ના ઉપર ચીઝ ખમણી ને પાથરી લેવું - 10
તો તૈયાર છે ચીઝ ઠોસા
આને કોપરા ની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૈસૂર ચીઝ બટર મસાલા ઢોસા (Mysore Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa Khushali Vyas -
-
-
-
-
-
-
-
-
સેઝવાન ચીઝ મસાલા ઢોસા (Schezwan Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#COOKPADINDIA Rajvi Modi -
-
-
-
ચીઝ ચોકલેટ ઢોસા ( Cheese Chocolate Dosa Recipe in Gujarati
નાના બાળકોનું ફેવરીટ બને છે.#week3 zankhana desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (12)