ચીઝ ચીલી સેન્ડવિચ(Cheese Chilly Sandwich Recipe in Gujarati)

ચીઝ ચીલી સેન્ડવિચ(Cheese Chilly Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેન્ડવીચ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો કેપ્સીકમ, કોબીજ અને લીલું મરચું ઝીણું સમારો(જો તમે કાંદા ખાતા હોય તો કોબીજ ની જગ્યાએ કાંદા લેવા) અને ચીઝને ખમણી લેવું હવે એક પ્લેટમાં કોબી કેપ્સીકમ ચીઝ લઈ તેમાં મીઠું,ચાટ મસાલો, સેન્ડવીચ મસાલો, મરી પાઉડર બધુ એડ કરી બરાબર મિક્સ કરવું.
- 2
હવે બ્રેડની એક સ્લાઈસ ઉપર બટર લગાવો. ત્યારબાદ તેના પર બનાવેલું સ્ટફિંગ મૂકો હવે તેના પર બ્રેડની બીજી સ્લાઈસ મૂકવી ત્યારબાદ બટર લગાવો.
- 3
હવે ટોસ્ટર મશીન ને બટર થી ગ્રીસ કરવું. ત્યારબાદ તેના પર તૈયાર કરેલી સેન્ડવીચ મૂકી. ધીમા તાપે બંને બાજુ થવા દેવી.
- 4
બંને સાઇડ ક્રિસ્પી થાય ત્યારબાદ ગેસ બંધ કરવો.ટોસ્ટ થયેલ સેન્ડવિચને એક પ્લેટમાં લેવી.
- 5
સેન્ડવીચ ને કટ કરી ચીઝ, ટોમેટો કેચપ અને ગ્રીન ચીલી વડે ગાર્નીશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ ચીલી સેન્ડવીચ(cheese chilly sandwich recipe in Gujarati)
#GA4#week10આજે મેં ચીઝ ચીલી સેન્ડવીચ બનાવી છે જે ઝડપથી તો બને છે જ પન સ્વાદિષ્ટ પણ બને છે Dipal Parmar -
-
-
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (double decor cheese sandwich) Mansi Patel -
વેજ. ચીઝ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Mayo Grill Sandwich Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#cookpadindia Rekha Vora -
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
ચીઝ ચીલી સેન્ડવિચ(Cheese Chilli Sandwich Recipe in Gujarati)
ચીઝ સેન્ડવીચએકદમ સરળ અને ફટાફટ થતી વાનગી Shital Shah -
-
ચીઝ ચીલી સેન્ડવીચ (Chili Cheese Sandwich Recipe In Gujarati)
#MDC#RB5#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચીઝ સેન્ડવિચ(Cheese sandwich Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ સેન્ડવિચને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સેન્ડવીચ તો બધાને પ્રિય હોય છે અને નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજની ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસિપી શરૂ કરીએ.#NSD Nayana Pandya -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
-
જંગલી સેન્ડવીચ (Junglee Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwichઆ સેન્ડવીચ ઝડપથી બની જાય છે. ચટ્કાસ સ્ટોર્સ પર આ ખુબ ફેમસ છે. વેજિટેબલ્સ મા ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકાય છે. તેથી કયારેક કોઈ એકાદ શાકભાજી ના હોય તો પણ ચાલે. મે અહીં ટમેટાં, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, સ્વીટ કોર્ન અને બાફેલા બટેટા લીધા છે. આ સિવાય ગાજર, કોબી અને રેડ-યેલ્લો બેલપેપર પણ લઈ શકાય છે. Jigna Vaghela -
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (6)