ચીઝ ચીલી સેન્ડવિચ(Cheese Chilli Sandwich Recipe in Gujarati)

Shital Shah @cook_26094141
ચીઝ સેન્ડવીચ
એકદમ સરળ અને ફટાફટ થતી વાનગી
ચીઝ ચીલી સેન્ડવિચ(Cheese Chilli Sandwich Recipe in Gujarati)
ચીઝ સેન્ડવીચ
એકદમ સરળ અને ફટાફટ થતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લીલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સિકમ અને ચીઝ મિક્સ કરી અને તેનું મિશ્રણ બનાવો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો મરી પાઉડર ઉમેરી તૈયાર કરો.
- 2
હવે ત્રણ બ્રેડની સ્લાઈસ લો અને ત્રણે સ્લાઇસ ઉપર બટર અને ગ્રીન ચટણી લગાવો પછી ૨ સ્લાઈસ ઉપર બનાવેલા મિશ્રણ પાથરો અને બંને સ્લાઇસને એક ઉપર એક મૂકી તેની ઉપર ત્રીજી સ્લાઈસ મુકો.બનાવેલ સેન્ડવીચ ને ઉપરથી બટર લગાવી ગ્રીસ કરેલા હેન્ડ ટોસ્ટ ર માં મૂકી ટોસ્ટ કરો તો તૈયાર છે ચીઝ ચિલીસેન્ડવીચ.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
ચીઝ સેન્ડવિચ(Cheese sandwich Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ સેન્ડવિચને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સેન્ડવીચ તો બધાને પ્રિય હોય છે અને નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજની ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસિપી શરૂ કરીએ.#NSD Nayana Pandya -
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
ચીઝ ચીલી સેન્ડવીચ(cheese chilly sandwich recipe in Gujarati)
#GA4#week10આજે મેં ચીઝ ચીલી સેન્ડવીચ બનાવી છે જે ઝડપથી તો બને છે જ પન સ્વાદિષ્ટ પણ બને છે Dipal Parmar -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
ચીઝ ચીલી સેન્ડવીચ (Chili Cheese Sandwich Recipe In Gujarati)
#MDC#RB5#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચીઝ ચટણી સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#bp 22એકદમ નવી અને બહાર મળે તેવી સેન્ડવીચ Shital Shah -
ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
#CT#COOKPADGUJRATI#COOKPADINDIA સેન્ડવીચ એ દુનિયાભરના રેસ્ટોરન્ટમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે દરેક પ્રાંતની સેન્ડવીચ ના સ્વાદ, સાઈઝ ,બનાવવાની પદ્ધતિ માં વિવિધતા જોવા મળે છે. અમદાવાદ ખાણીપીણી નું સૌથી પ્રાચીન સ્થળ એટલે કે માણેકચોક નું રાત્રી બજાર..... અહીં છ-સાત દાયકા પહેલા કોટ વિસ્તારની અંદર જ અમદાવાદ શહેર વસેલું હતું અને આજ તેનો મુખ્ય બજાર ગણાતું હતું અહીં દિવસ દરમિયાન સોના-ચાંદીના લાખોના સોદા થતા હોય છે પરંતુ જેવી સાંજ પડે અને રાત્રિની શરૂઆત થાય એટલે કે સોના-ચાંદીની દુકાન બંધ થઈ જાય છે અને ત્યાં ખાણીપીણીની રેકડીઓ ઊભી થઈ જાય છે. અહીં મેં અમદાવાદના રાત્રી બજાર માણેકચોકમાં બનતી સેન્ડવીચ તૈયાર કરેલ છે જે ખાવા માટે રાત્રે બે વાગ્યા સુધી પણ માણેકચોકમાં અવર જવર થતી હોય છે ઘુઘરા સેન્ડવીચ માટે કહેવાય છે કે રાત્રી બજાર અને ઘુઘરાસેન્ડવીચ એકબીજાના પૂરક નામ છે એકબીજાના નામથી તેમની ઓળખ છતી થઇ જાય છે. જ્યારે કોઈ એન.આર.આઈ અમદાવાદમાં આવે ત્યારે અમદાવાદના રાત્રી બજાર ની મુલાકાત અચૂક લે છે જ ભલે ત્યાં બીજા દેશમાં ગમે તેટલી સેન્ડવિચ ખાધી હોય પરંતુ અહીં આવીને ઘુઘરા સેન્ડવીચ તો ચોક્કસ ટ્રાય કરે છે. બસ આ જ અમદાવાદ નાં રાત્રી બજાર માણેકચોકની વિશેષતા છે અમદાવાદની બહારથી આવેલી વ્યક્તિ એક વખત તો તેની મુલાકાત લે છે. આ સેન્ડવીચ ગેસ ટોસ્ટર ઉપર તૈયાર કરવામાં આવે છે ખૂબ ઓછી સામગ્રીથી પરંતુ સ્વાદમાં ખુબજ સરસ અને ઘણા બધા બટર સાથે તૈયાર કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે બ્રેડ બટર ચીઝ ગ્રીન ચટણી કેપ્સીકમ અને કાંદા નો ઉપયોગ થાય છે પરંતુ અહીં જૈન વર્ઝન તૈયાર કરેલ હોવાથી કાંદા ની જગ્યાએ કોબીજ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
-
-
બોમ્બે ગ્રીલ સેન્ડવીચ(Bombay grill sandwich recipe in Gujarati)
#NSDબોમ્બે માં દરેક ગલી અને શેરીઓમાં સેન્ડવીચ માટેની લારી અથવા તો સ્ટોલ હોય એમ કહેવાય કે સેન્ડવીચ એટલે બોમ્બેનો famous street food છે કે કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તો મેં પણ અહીં એકદમ ચટપટી ચટણી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે મેઆજેબ્રેકફાસ્ટ માટે ટ્રાય કરી છે Shital Desai -
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.#GA4#week23 Tejal Vashi -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ નાના મોટા સહુને ખૂબ જ ભાવે છે. સેન્ડવીચને અલગ-અલગ સ્ટફિંગ ભરીને કાચી (ગ્રીલ કયાઁ વગરની) અને ગ્રીલ કરીને ( શેકીને) એમ બે રીતે ખવાય છે. પણ અમુક પ્રકારના સ્ટફિંગમાં ગ્રીલ કરેલી સેન્ડવીચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. એમાં તીખું અને ચટાકેદાર ખાવાવાળી વ્યક્તિઓને આ ચીઝ ચિલી ગ્રીલ સેન્ડવીચ વધુ અનૂકુળ આવશે.#GA4#week15 Vibha Mahendra Champaneri -
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
મારી દિકરી ની બહુ જ ભાવતી વાનગી છે એટલે આજે બનાવી.સાથે તેમાં વેજીઝ સાથે ચીઝ છે એટલે બાળકો ને મજા...#week3 Hetal Manani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252642
ટિપ્પણીઓ (2)