શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)

Avani Upadhyay Indrodia
Avani Upadhyay Indrodia @avni2188

શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ ૨૦ મિનિટ
૩ ૪ વ્યક્તિ
  1. ૧ કિલોદહીં
  2. ૧ વાટકીખાંડ
  3. નંગકાજુ ૧૦ ૧૫
  4. નંગબદામ ૧૦ ૧૫
  5. કેસર ૮-૧૦ તાતણા
  6. પીસતા

રાંધવાની સૂચનાઓ

૧૫ ૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં ને મલમલ મા રાખી ને ૫ ૬ કલાક ફીઝ મા મૂકો

  2. 2

    પાણી નીતરતી જાય એટલે તેમાં ખાંડ અને કાજુ બદામ પીસતા અને કેસર ઉમેરો

  3. 3

    તૈયાર છે રાજભોગ શ્રીખંડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Upadhyay Indrodia
પર

ટિપ્પણીઓ

Similar Recipes