ઇન્સ્ટન્ટ લીંબુ ની ચટણી (Instant Lemon Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ ને છાલ ઉતારી કાપી ને બી કાઢી લઈ મિક્સર જાર મા લઈ ક્રશ કરી પલ્પ બનાવી લ્યો.
- 2
હવે એક કઢાઈ મા ખાંડ લઈ ખાંડ પલળે એટલુ પાણી રેડી (3 ચમચી જેવુ)કઢાઈ ને ગેસ પર મુકો ખાંડ ઓગળે અને પરપૌટાં થાય એટલે એમા લીંબુંનો પલ્પ ઉમેરી મિક્સ કરી થોડુ ઘટ્ટ થાય ત્યા સુધી થવા દો સતત હલાવતા રેહવુ.
- 3
હવે થોડુ ઘટ્ટ થાય એટલે એમા બધા મસાલા કરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.ચટણી થંડી પળે એટલે કાચ ની બોટલ મા ભરી દો.પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Lemon Instant Athanu Recipe In Gujarati)
#KS5આ અથાણું કોઈ પણ સીઝન માં ખાવાની મજા આવે છે અને એકદમ ચટપટા ટેસ્ટ નું બને છે તેથી ખાવા ની મજા આવે છે. ખુબ જ ઓછા સમય માં બનતું આ અથાણું ને હું લોકડાઉન રેસીપી પણ કહું છુ કે જયારે શાક પણ નતા મળતા ત્યારે આ બનાવી ને ખાઇ ને મજા કરી છે. Maitry shah -
લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
કયારેક લીંબુનું ગળ્યું અથાણું ખાવાનું મન થાય ત્યારે આ ચટણી બનાવશો તો એ લીંબુનું ગળ્યું અથાણું ખાધું છે એવું લાગશે. ફટાફટ બની જતી આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે. Vibha Mahendra Champaneri -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
#KS5 પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો. Sunita Ved -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Suratઆજે આપણે ઝડપથી બને અને ચતાકેદાર એવું લીંબુ નું અથાણું બનાવીસુ Priyanka Mehta -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Lemon pickleઆજે મેં લીંબુ ના અથાણા ની રેસીપી શેર કરી છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. સામાન્ય રીતે લીંબુ નું અથાણું બનાવતા દસથી પંદર દિવસ થતા હોય છે. પરંતુ આ રીતે બનાવશો તો ફક્ત 1/2 જ કલાકમાં ખુબ સરસ અથાણું બને છે. Unnati Desai -
-
-
-
-
-
-
લીંબુ ની છાલ નું અથાણું (Lemon Peel Athanu Recipe In Gujarati)
#KS5#cookpadindiaવેસ્ટ માં થી બેસ્ટ..☺️આમ કે આમ ઔર ગુટલીઓ કે ભી દામ..😄 એના જેવું છે. લીંબુ શરબત બનાવ્યું તું તો થયું ચાલો એની છાલ નો પણ ઉપયોગ કરી લઉં.. અને મિત્રો.. તમને ખ્યાલ છે ને કે ઉનાળા ઉલ્ટા નું લીંબુ મોંઘા થઇ ગયા.. તો એનો પણ ઉપયોગ કરી લઈએ ને!🤩 Noopur Alok Vaishnav -
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
આ અથાણું મેં મારા સાસુમાં પાસેથી શીખ્યું છે જે છેલ્લા 30 વર્ષ થી આ અથાણું બનાવે છે ...સ્વાદ માં ખૂબ જ સ્વાદીષ્ટ અને બનાવવામાં સરળ છે અને 1 વર્ષ સુધી એ તેને store કરી શકો છો તો આપ પણ જરૂરથી બનાવજો...#KS5 Himani Pankit Prajapati -
લીંબુ ની ચટણી
#goldenapron3#Week5#Lemon ગોલ્ડન એપ્રોન ના પાંચમા અઠવાડિયે લેમન શબ્દ લઈ લીંબુ ની ચટણી બનાવી છે જે જમવામાં સાઈડ તરીકે તો આપી જ શકાય એ સિવાય ભેળ અથવા ફ્રેન્કી જેવી વેરાયટી માં પણ વાપરવાથી એક અલગ જ ટેસ્ટ આવે છે. Pragna Mistry -
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
-
ઇન્સ્ટન્ટ મીઠી ચટણી (Instant Sweet Chutney Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ ગળી ચટણી નો ઉપયોગ તમે સમોસા સાથે સેન્ડવીચ બનાવવા દાબેલી બનાવવા કે ફરસાણ સાથે ઉપયોગ કરી શકો છો. અને તને બનાવી પણ ખૂબ જ સહેલી છે. Priti Shah -
-
-
ઇન્સ્ટન્ટ ટામેટા ની ચટણી(instant tomato chutney recipe in Gujarati)
#ફટાફટજ્યારે ઘરમાં કોઈ શાક ન હોય તો આ ચટણી ફટાફટ બનાવી શકો છો.બહુ જલ્દીથી બની જાય છે ફક્ત 10 -15 મિનિટમાં જ બની જાય છે આ ચટણી તમે બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે ખાખરા ,બ્રેડ ,રોટલી સાથે પણ ખાઈ શકો છો.જો તમે વધારે બનાવતા હશો તો પંદર મિનિટ લાગશે અને જો તમે થોડીક જ બનાવતા હોય ,,એક દિવસ માટેની તો લગભગ સાત કે આઠ મિનિટમાં તમારી ચટણી બની જશે.મેં આમાં લસણ અને ડુંગળી નથી ઉમેરી તમારે જમવું હોય તો તમે ડુંગળી અને લસણ પણ ઉમેરી શકો છો.જો તમે વધારે દિવસ માટે સ્ટોર કરવા માંગતા હો તો તમે આ ચટણીને થોડી વધારે ચઢવા દેજો અને તેમાં પાણીનો ભાગ વધારે રહેવા દેતા નહીં. Pinky Jain -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EBweek3#cookpadinida#cookpadgujaratiદરેક ગુજરાતી ઘર મા છુંદો બનતોજ હોય છે. આ એક જાત નું અથાણું છે j આપડે બધા છુંદો તડકા મા રાખીને બનાવીએ છીએ અને તે બનતા ૫-૭ દિવસ તો લાગે જ છે. આજે મે ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે જે ગેસ પર ખુબજ જલ્દી બની જાય છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ઇન્સ્ટન્ટ લસણ ની ચટણી (Instant Garlic Chutney Recipe in Gujarati)
#Cooksnap_of_Golden_Apron_4.0#CookpadIndia#CookpadGujarati જો તમને લાગે કે ચટણી માત્ર ખાવામાં પરીક્ષણ માટે જ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો! કારણ કે ચટણી ખોરાકનું પાચન સરળ બનાવે છે, પેટમાં ગેસ બનતા અટકાવે છે અને અપચોની સમસ્યાને પણ વધવા દેતી નથી. ચટણી એ ભારતીય ખોરાકનો એક અભિન્ન ભાગ છે.પણ ચટણી કોઈ એક પ્રકારની હોતી નથી પરંતુ કોથમીર-ફુદીનાથી માંડીને જુદી જુદી દાળને મિક્સ કરીને પણ અનેક પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે. આજે મેં લસણ ને લાલ મરચાં ની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે. જે તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો. Daxa Parmar -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5લીંબુનુ ખાટું મીઠું અથાણું Ramaben Joshi -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB#week3મને તડકા છાયા નો છુંદો ખૂબ ભાવે... પણ અમારા ફ્લેટ માં કયાંય તડકો નથી આવતો ...તેથી હું સ્વાદ માં તડકા છાયા જેવો લાગે તે રીતે ગેસ પર કે માઈક્રો વેવ માં બનાવું છું. Hetal Chirag Buch -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીંબુ નું અથાણું Ketki Dave -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5 લીંબુ નું મેં ગોળ વાળું ખાટું મીઠું રસીલું સરસ અથાણું બનાવ્યું છે. રોટલી,રોટલો,દાળભાત,ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લગે છે. લીંબુ ની સીઝન માં પાતળી છાલ ના લીંબુ લઈ ને મેં આથી રાખેલાં. આવા મીઠા,અને હળદર માં અથાયેલા લીંબુ પણ ખાવામાં સારા લાગે છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13794758
ટિપ્પણીઓ (11)