ગુંદર પાક( Gundar paak recipe in Gujarati

#trend
આ એક શિયાળા માં ખવાતું વસાણું છે. સુવાવડ માં પણ આને ખવડાવવામાં આવે છે.
ગુંદર પાક( Gundar paak recipe in Gujarati
#trend
આ એક શિયાળા માં ખવાતું વસાણું છે. સુવાવડ માં પણ આને ખવડાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી લેવાનું છે અને ગુંદરને તળી લેવા નો છે. ગુંદર ને ધીમા ગેસ એ તરવાનું છે. તેને બરાબર તરી લેવાનું છે જો એ કચો રેઇ તો ખાતી વખતે દાત માં ચોંટે છે.
- 2
એક પેન માં માવા ને ધીમી આંચે સેકી લેવો. માવા ને સેકી ને નાખવાથી ગુંદરપાક લાંબા સમય સુધી સારો રેઇ છે. માવાના ને બ્રાઉન થાઇ ત્યાં સુધી સેક્વાનો છે.
- 3
જે ઘી માં આપડે ગુંદર તરેલો એક ઘી માં ગોળ ને પિગાડી લેવાનો છે. ધીમા ગેસ ગોળ ને પિગાડી ને તેમાં માવો ઉમેરવાનો છે. ગોળ નો પાઓ થવા દેવાનો નથી. નહિતર ગુંદરપાક કડક થઇ જસે.
- 4
માવો ગોળ માં મિક્સ થઈ જાય એટલે તેમાં એક પછી એક બધી વસ્તુ ઉમેરતા જવાનું છે. કોપરા નું ખમણ ઉમેરી ને તેને હલાવતા રેહવાનું છે. તરેલા ગુંદર ને પાઉડર બનાવી ને ઉમેરવાનો છે.
- 5
બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણ ને ઘી લગાવેલી થાળી માં ઠારી દેવાનો છે. વાટકી ની પાછળ ઘી લગાવી બરાબર લેવલ કરી લેવાનું છે. બદામ, કાજુ અને પિસ્તા થી એને ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
-
ગુંદર પાક/ગુંદ બરફી (Gundar Paak Recipe In Gujarati)
#મીઠાઈમાત્ર 5૫ સામગ્રી થઈ આ મીઠાઈ વાનગી ઘી વગર બને છે. ગુંદર આપણા હાડકા ને ગરમાટો આપે ને મજબૂત કરે છે. Jasmin Motta _ #BeingMotta -
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
#trend શિયાળો આવે છે એટલે મેં આજે ગુંદર પાક બનાવીયો છે... બાળકો ને પણ ભાવે તેવો માવા વાલો... ઓછા વસાણાં વાલો....emyuniti વધારે તેવો ઓછા ઘી વાલો... ટેસ્ટી...😋Hina Doshi
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#ગુંદર પાક આ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ વસાણું છે ગુંદરને શેકીને અથવા તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે ડીલેવરી બાદ મહિલાઓને આ ગુંદરપાક ખાવાથી કમરનો દુખાવો થતો નથી Kajal Chauhan -
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
ગુંદર પાક
#શિયાળાબાળકો ને પણ ભાવે તેવુ વસાણુંઆનો ટેસ્ટ ટોપરા પાક જેવો છે. Bhavita Mukeshbhai Solanki -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા 2#hathimasala#MBR7#Week 7અદડિયા પાક એક પ્રકાર નું વસાણું છે. શિયાળા માં ખાવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. Arpita Shah -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
ખાવા મા પૌષ્ટિક વસાણુ.. શિયાળા નો સ્પેશિયલ વસાણુ Jayshree Soni -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ગુંદર પાક(Gundar pak Recipe in Gujarati)
#GA4#week9#Mithai#dryfruits...આમ તો આપણે દિવાળી ના સમેય માં મીઠાઈ બાર થી લાવતા હોઈ એ છીએ પણ આ વર્ષે કોરોના માં લીધે બાર થી લેવાનું ટાળી રહ્યા છીએ એટલા માટે મે આજે શિયાળા માં ખૂબ ભાવે એવી મીઠાઈ ઘરે જ બનાવી છે. Payal Patel -
-
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
ગુંદર પાક (gundar Pak recipe in gujarati)
#GA4#Week9#Mithaiદિવાળી માં કાજુ કતરી, મોહનથાળ, ચોકલેટ, પેંડા, ઘુઘરા, વગેરે મીઠાઈ દરેક ઘરમાં બને જ પણ આ વખતે જરા કોરોના નો આતંક છે..તો મીઠાઈ ખાતા ડર લાગે છે.. એક છીંક આવે તો પણ બધા શંકા થી જુવે.. જુઓ હમણાં વાતાવરણમાં માં થોડી ઠંડી આવી છે..તો મારા ઘરે આવનાર મહેમાન માટે મેં બનાવ્યો ગુંદર પાક . હેલ્થ માટે બેસ્ટ..અને કમરના દુખાવામાં રાહત મળે..જે લગભગ આપણને દરેક લેડીઝ ને.જરૂર છે..તો મારી આ હેલ્થી ડીશ.. ગુંદર પાક.. Sunita Vaghela -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ગુંદરપાક(gundar paak in recipe Gujarati)
#trendWeek 1વસાણાં અને પાક શિયાળા માં ઠંડી સામે રક્ષણ આપે છે.અને ગરમી અને શક્તિ મળે છે.તો આજે મેં શક્તિવર્ધક ગુંદર પાક બનાવ્યો છે Dharmista Anand -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
-
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
More Recipes
ટિપ્પણીઓ (11)