ચટણી (Chutney Recipe in Gujarati)

Trupti Patel
Trupti Patel @cook_20071447
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
4 વ્યક્તિ
  1. ૧ વાટકીલાલ કાતરા
  2. ૧/૩ વાટકીગોળ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીલાલ મરચા પાઉડર
  5. ૫ ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    લાલ કાતરા લઈ ને તેના ડીટડા તોડી ને ખાંડી નાખવા. પછી મીક્ષર મા 5 ચમચી પાણી નાખીને ક્રશ કરવા.

  2. 2

    પછી તેમા ૩/૪ વાટકી ગોળ, ૧ ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને ક્રશ કરવુ.

  3. 3

    તો લો થઈ ગઈ આપણી ચટપટી લાલ કાતરા ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Patel
Trupti Patel @cook_20071447
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes