દહીં વડા

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઅડદ ની દાળ
  2. ખજૂર આંબલી ની ચટણી
  3. 1 કિલોદહીં (ગળ્યુ)
  4. શેકેલા જીરા પાઉડર
  5. લાલ મરચું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચપટીખાવાનો સોડા
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં અડદ ની દાળ ને ધોઈ ને 5 કલાક જેવી પલાળી રાખો. ત્યાર બાદ મિક્સરમાં વાટી લો. અને ખીરા ને 3 થી 4 કલાક રહેવા દો. ત્યાર બાદ તેમાં મીઠું, જીરું અને ખાવાનો સોડા એડ કરી ને બરાબર હલાવી ને ખીરા ને એકદમ ફ્લફી કરી લેવું.

  2. 2

    હવે ગરમ તેલ માં ગુલાબી તળી લો. દહીં માં ખાંડ નાંખી ને મિક્સ કરી લો.

  3. 3

    જ્યારે સર્વ કરો ત્યારે સહેજ પાણી માં પલાળી હાથ થી સહેજ દબાવી પ્લેટ માં મુકો.

  4. 4

    હવે તેની ઉપર ગળ્યુ દહીં, ચટણી, જીરા પાઉડર, લાલ મરચું નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes