કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ કોપરા નૂ ખમણ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. ૫૦ ગ્રામ માવો
  4. ૩ મોટી ચમચીદૂધ
  5. 1/2 ચમચી ઈલાયચી પાઉડર
  6. ચપટીપીળો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પહેલાં એક પેનમાં ખાંડ લઈ, ખાંડ ડૂબે તેટલું પાણી નાખી મીડીયમ આંચ પર ૧ તારની ચાસણી તૈયાર કરવી..

  2. 2

    ચાસણી તૈયાર થાય પછી ત્યાં સુધી માં સાઇડ માં એક વાટકી માં ઢંડુ દૂધ લઈ તેમાં કલર નાખી બરાબર મિક્ષ કરી લેવું, હવે ચાસણી તૈયાર થાય પછી તરત જ તેની અંદર ઉપર જણાવેલ બધી સામગ્રી નાખી ને ઝડપ થી મિક્ષ કરીને તેને ઘી થી ગ્રિશ કરેલી થાળી માં કાઢીને વાટકી થી સરખું લેવલ કરી જોઈએ એ સાઈઝ ના પીસ કરી તેને કોપરા ના ખમણ અને કિસમિસ થી ગાર્નિશ કરીને સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Darshan Thakkar
પર

Similar Recipes