કાજુ કોપરા પાક(Kaju Kopra pak Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

મે આજે ઠાકોર જી ને ધરવા માટે બનાવેલ,
કાજુ કોપરા પાક છે.
#GA 4
#Week 2.

કાજુ કોપરા પાક(Kaju Kopra pak Recipe In Gujarati)

મે આજે ઠાકોર જી ને ધરવા માટે બનાવેલ,
કાજુ કોપરા પાક છે.
#GA 4
#Week 2.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યકિત માટે
  1. ૩૦૦ ગ્રામ કોપરું,
  2. ૧-૧/૨ વાટકી ખાંડ
  3. ૧/૨વાટકો દૂધ
  4. ૧/૨વાટકો મલાઇ
  5. ૧ ચમચીઇલાયચી
  6. ૧/૨વાટકો કાજુ ના કટકા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પહેલા કોપરા ને શેકી લો, પછી તેમાં ખાંડ મિક્સ કરો, પછી દૂધ, અને મલાઇ ઉમેરો.

  2. 2

    બધુ બરાબર મિક્સ કરો, પછી તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરો, અને કાજુ ના કટકા ઉમેરી દો.

  3. 3

    ખટ થાય ત્યાં સુધી મિકસ કરો, પછીતેને એક વાસણ માં પાથરી દો ને ૧૫ મિનીટ સુધી રહેવા દો.

  4. 4

    ઠંડું પડે એટલે તેના પીસ કરી ને ઠાકોર જી ને ધરાવો ને ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કરી ને સર્વ કરો.

  5. 5

    તો તયાર છે કાજુ કોપરા પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

ટિપ્પણીઓ (2)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Hi
Mane દુધ ની recepi મોકલો ને fb par mare kale બનાવવું છે મારા ghare kale ful chaab no મનોરથ છે plz it's fast

Similar Recipes