કોપરા પાક(kopra paak recipe in gujarati)

#માઇઇબુક કોપરા પાક કે જે મારા ઘર માં વર્ષો થી સાતમ ના તહેવાર માં બને છે . આ એવું સ્વીટ છે જે ફટાફટ બની જાય,જેને આપણે આઠમ ના ફરાળ માં પણ ખાય શકાય ,મમ્મી વર્ષો થી બનાવે આ વખતે મે પેલી વાર બનાવ્યો ખુબજ મસ્ત બન્યો ..તો ફ્રેન્ડ્સ ચાલો બધા ટેસ્ટ કરવા
કોપરા પાક(kopra paak recipe in gujarati)
#માઇઇબુક કોપરા પાક કે જે મારા ઘર માં વર્ષો થી સાતમ ના તહેવાર માં બને છે . આ એવું સ્વીટ છે જે ફટાફટ બની જાય,જેને આપણે આઠમ ના ફરાળ માં પણ ખાય શકાય ,મમ્મી વર્ષો થી બનાવે આ વખતે મે પેલી વાર બનાવ્યો ખુબજ મસ્ત બન્યો ..તો ફ્રેન્ડ્સ ચાલો બધા ટેસ્ટ કરવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં દૂધ લો. તેને ધીમા તાપે ઉકાળવું. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે પકવવું.
- 2
ત્યારબાદ તેમાં ઝીણું ટોપરું ઉમેરવું. (જો તૈયાર છીણેલું ટોપરું હોય તો તેને થોડા ગરમ દૂધ મા પલાળી દેવું જેથી એક દમ તાજુ થઈ જશે અને સ્વાદ પણ સરસ આવશે)
- 3
ટોપરું ઉમેરી લીધા બાદ તેને ધીમા તાપે પકવવું. તેમાં મલાઈ ઉમેરી દેવી જેથી એક દમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને. (તમે મલાઈ ના બદલે માવો પણ વાપરી શકો છો) બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ફૂડ કલર અને ઇલાયચી પાઉડર એડ કરી દો. મિકચર એક દમ સાથે આવી જાઈ.
- 4
તેને કોઈ પણ વાસણ માં પાથરી અને તેને ઠંડુ થવા દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#CR #worldcoconutday #EB #coconutrecipe આજે 2જી સપ્ટેમ્બર world coconut day ના દિવસ પર મેં આજે કોપરાપાક બનાવયો છે .આ કોપરાપાક મેં cookpad મેમ્બર ની રેસિપી જોઈને જ બનાવ્યો છે. Nasim Panjwani -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas -
કાજુ કોપરા પાક(Kaju Kopra pak Recipe In Gujarati)
મે આજે ઠાકોર જી ને ધરવા માટે બનાવેલ,કાજુ કોપરા પાક છે.#GA 4#Week 2. Brinda Padia -
-
કોપરા પાક
#EB#Week16#ff3#childhood#શ્રાવણ#koprapak#coconut#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે. Vaibhavi Boghawala -
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
કોપરા પાક (coconut Barfi Recipe in gujarati)
:# સાતમસાતમ આઠમ નો તહેવાર આવે એટલે ઉપવાસ પણ ચાલુ હોય તો ઉપવાસ માં ખાઇ શકાય તેવી કોપરાપાક ની રેસીપી મે બનાવી છે.તમને ગમશે તેવી આશા સાથે શેર કરૂ છૂ જે પ્રસાદ માં પણ ધરાવી શકો છો Prafulla Ramoliya -
-
-
કોપરા પાક(Koprapak Recipe in Gujarati)
Treak3આજે પુરષોત્તમ ભગવાન ને અન્નકુટ ધરાવ્યો.. એમાં કોપરા પાક માવા વગર પણ એકદમ સરસ બનાવ્યો.કોપરાપાક ઘરમાં હાજર સામગ્રી થી બનાવી જાય છે. Sunita Vaghela -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
#કૂકબુક#post1કોપરા પાક એકદમ ઓછી સામગ્રી જે ઘરમાં જ ઉપલબ્ધ હોય અને સરળ રીતે બની જાય એવી વાનગી છે. સમય પણ ઓછો લાગે છે.દિવાળીના તહેવારમાં ઘરે બનાવેલ આ કોપરાપાક મીઠાઈ તરીકે દરેકને ખૂબ પંસદ આવશે.અહીં મેં લીલાં નાળિયેરમાથી કોપરા પાક બનાવેલ છે. Urmi Desai -
કોપરા પાક
#goldenapron3#week -8#કોકોનટ#ટ્રેડિશનલકોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.જૂની અને જાણીતી મીઠાઈ છેઆ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે. Kalpana Parmar -
ટોપરા પાક(topra paak recipe in gujarati)
ટોપરા પાક ટોપરા માથી બનતી આ વાનગી બધા ને ભાવતી હશે,આ લીલુ ટોપરા માથી બનાવેલ છે,સાતમ આઠમ માટે ખુબ સરસ રેસ્પિ છે.#સાતમ Rekha Vijay Butani -
કાજુ કોપરા પાક (Cashew Coconut Pieces Recipe in Gujarati)
#Trending#HappyCooking#Trend3#CookpadGujarati#CookpadIndia કોરોનાકાળ જેવી સ્થિતિ માં કંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો ઝડપ થી બનતી અને હેલ્થી આ કોપરા પાક ની વાનગી તમને બધા ને પસંદ આવશે! Payal Bhatt -
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે.. Sangita Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (4)