વણેલા ગાઠિયા (vanela gathiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ લઈ તેમા લોટ ને ચાળી લેવો.
- 2
પછી તેમા બઘી સામગી્ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંઘી લેવો.
- 3
લોટ ને 10 મીનીટ કવર કરી મુકવો.
- 4
પછી લોટને એકદમ મસળી તેમા થી હાથ વડે ગાઠિયા વણી ને તળી લેવા.
- 5
તૈયાર છે ગરમા ગરમ વણેલા ગાઠિયા.
- 6
ગરમા ગરમ ગાઠિયા ડુગળી,મરચા, સંભારા સાથે સવૅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
વણેલા ગાઠિયા(gathiya recipe in gujarati)
#વેસ્ટગાઠિયા e ગુજરાત ની રેસીપી છે.આપડા ગુજરાતી ઓ ને ગાઠિયા ,ભજીયા ખુબજ ફેવરીટ હોય છે.તે ગમે ત્યાં જાય પણ રવિવાર આવે એટલે ગાઠિયા તરત જ યાદ આવે.મારા હસ્બને ની તો ફેવરીટ ડિશ છે. Hemali Devang -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ગમે તે ગામમાં જાવ પ્રવેશતા ગાંઠિયાની દુકાન પહેલાં જોવા મળે.એમાં પણ અમારૂ ભાવનગર ગાંઠિયાથી જ ઓળખાય.જાતજાતના ગાંઠિયા:-જીણા,વણેલા,લક્કડ,તીખા, મોળા, લચ્છુના,જારાના,પાટીયાના,મરીના,મેથીના,ફુદીનાના.ઓ...હો...કેટલા વેરીએશન?પારવિનાના.એમાં આપણે બનાવીશું વણેલા ગાંઠિયા Smitaben R dave -
વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
સવારે નાસ્તા માં જો ગુજરાતી ઓ ને ગાંઠિયા આપો તો મજા જ પડી જાય.. ગરમાં ગરમ ગાંઠિયા ખાવા ની મજા કાંઈક અલગ જ પ્રકારની હોય છે..#gathiyarecipe Hetal Chauhan -
-
વણેલા ગાંઠિયા (vanela gathiya recipe in Gujarati)
#સ્નેક્સPost6ગાંઠિયા ગુજરાત નો અને ગુજરાતીઓ નો પ્રિય અને ખુબજ ફેમસ નાસ્તો છે.ગાંઠિયા વણેલા અને ફાફડા આ બે ખુબ જ જનીતા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya Recipe in Gujarati)
#વણેલા ગાંઠીયાઆમતો આ ગુજરાતી લોકો સવારે નાસ્તા માં ઉપયોગ માં લે છે,સૌરાષ્ટ્ર માં સવારે ઘરે ઘરે આ ગાંઠીયા ખવાતા હોય છે અને ગ્રામ ગાંઠીયા સાથે ગ્રીન તીખી ચટણી અને તળેલા મરચા મળે તો પૂછવું શુ?આજે મેં ગ્રામ ગાંઠીયા સાથે તેને મેચ થાય તેવી તીખી ચટણી અને મરચાં સર્વ કર્યા છેઆશા રાખું જરૂર થી ગમશે#week3#trend3 Harshida Thakar -
-
-
-
-
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3#Week3ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા. Bhakti Adhiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13840605
ટિપ્પણીઓ (4)