કેપ્સીકમ ટોમેટો ચટણી (Bell pepper Chutney Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

કેપ્સીકમ ની ચટણી વિશે ઘણા લોકો જાળતા નહી હોય.કેપ્સીકમ ની આ ચટણી ખુબજ સ્વાદિસ્ટ બને છે.#GA4#Week4

કેપ્સીકમ ટોમેટો ચટણી (Bell pepper Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

કેપ્સીકમ ની ચટણી વિશે ઘણા લોકો જાળતા નહી હોય.કેપ્સીકમ ની આ ચટણી ખુબજ સ્વાદિસ્ટ બને છે.#GA4#Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3નાના કેપ્સીકમ
  2. 2ટામેટાં
  3. 6-7 કળી લસણ
  4. 2લીલા મરચા
  5. 2 ચમચીદારિયા ની દાળ
  6. 1 ચમચીખાંડ
  7. 2 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીતેલ
  9. 1/2 ચમચીરાઈ,જીરુ
  10. ચપટી હિંગ
  11. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેપ્સીકમ ની ચટણી બનાવવા માટે કેપ્સીકમ અને ટમેટાને સુધારી લેવા.અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    હવે એક પેનમાં તેલ નાખીને રાઈ અને જીરૂ નાખી હિંગ નાંખવી ત્યાર બાદ તેમા લસણ નાખીને સાંતળવુ.પછી તેમા કેપ્સીકમ નાખી થોડીવાર ફૂલ ગેસે પકાવી લેવુ.

  3. 3

    ત્યાર બાદ ટમેટાના ટુકડા નાખી હલાવી મીઠુ નાખીને ધીમા ગેસે ઢાંકીને ચડવા દેવુ.

  4. 4

    કેપ્સીકમ અને બધી સામગ્રી બરાબર ચડી ગયા બાદ તેમા દરિયા ની દાળ,ખાંડ અને લીંબુ નાખી હલાવીને ગેસ બંધ કરી દો.અને તેને ઠરવા દો.

  5. 5

    મિશ્રળ ઠરી જાય એટલે તેને એક મિક્ષ્ચર જાર મા લય ને ચટણી પીસી લો.

  6. 6

    હવે ચટણી તૈયાર છે.આ ચટણી રોટલી,પરોઠા,ઢોકળા,ઈડલી, ભજિયા,ઢોસા વગેરે સાથે ખાય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes